Garavi Gujarat USA

17 ઓક્્ટરોિરે કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂં્ટણી

-

જેની ઘણાં વખતથી રાહ જોવાઇ રહી છે એ કોંગ્રેસ પક્ષના નવા અધ્યક્ષની ચૂં્ટણી 17 ઓક્્ટોબરના રોજ યોજાશે. જો એકથી વધુ ઉમેદવારો હશે તો મતદાન થશે અને તેની ગણતરી 19 ઓક્્ટોબરના રોજ થશે. કોંગ્રેસ પક્ષની વદકિંગ કનમ્ટીની ગત રનવવારે મળેલી મીદ્ટંગમાં આ નનણ્ટય લેવામાં આવ્યો હતો. ચૂં્ટણી શેડ્ૂલ પ્માણે 22 સપ્્ટેમ્બરના રોજ નોદ્ટદફકેશન જાહેર કરવામાં આવશે. 24 સપ્્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ ભરી શકાશે. 30 સપ્્ટેમ્બર સુધીમાં ઉમેદવારીપત્ પાછું ખેંચી શકાશે.17 ઓક્્ટોબરના રોજ અધ્યક્ષ પદ મા્ટે ચૂં્ટણી યોજાશે. કોંગ્રેસ વદકિંગ કનમ્ટી (CWC) પા્ટષીની સવયોચ્ચ નનણ્ટય લેનારી સંસ્થા છે.

Newspapers in English

Newspapers from United States