Garavi Gujarat USA

ભારતનો એવિયા કપના આરંભે પાકકસ્તાન સામે ભવ્ય વિજય

- ફાઈનલ

ભારતીય ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્ા હતા તે એક્િયા કપ ટી-20ના ભારત – પાકકસ્તાન મુકાબલામાં થોડી ઉત્ેજના પછી ભારતે રક્િિારે રાત્ે પાકકસ્તાનને પાંચ ક્િકેટે હરાિી િાનદાર ક્િજય હાંસલ કયયો હતો. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલસ્સ છિાયા હતા, તો ઓલરાઉન્ડર હાકદ્સક પંડ્ા અને રક્િન્દ્ર જાડેજાએ મક્કમતાપૂિ્સકની બેકટંગ સાથે ભારતના ક્િજય સાથે ચાહકો, દુબઈના સ્ટેકડયમમાં મેચ ક્નહાળિા પહોંચેલા ભારતીય ટીમના સમથ્સકોને ખુિ કરી દીધા હતા. આ મેચમાં ભુિનેશ્વર કુમારે પાકકસ્તાન સામે ટી-20માં ભારતીય ફાસ્ટ બોલર માટેનો શ્ેષ્ઠ દેખાિનો રેકોડ્સ કયયો હતો, તો હાકદ્સક પંડ્ાને તેના ઓલરાઉન્ડ પરફોમ્સન્સ માટે પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

ભારતના સુકાની રોક્હત િમા્સએ ટોસ જીતી પહેલા પાકકસ્તાનને બેકટંગમાં ઉતારિાનો ક્નર્્સય લીધો હતો. છેલ્ી ઓિરનો એક બોલ બાકી હતો ત્યારે પાકકસ્તાન 147 રનના ખાસ પડકારજનક કહી ના િકાય તેિા સ્કોરમાં ઓલઆઉટ થયું હતું ત્યારે આ ક્નર્્સય યોગ્ય પર્ લાગ્યો હતો. ભિુ ીએ પોતાની બીજી જ ઓિરમાં પાકકસ્તાનના સુકાની અને સૌથી િધુ આરિમક બેટ્સમેન ગર્ાતા બાબર આઝમની ક્િકેટ ઝડપી લેતા પાકકસ્તાન ચાહકોમાં એક પળ માટે તો સન્ાટો છિાઈ ગયો હતો. 13મી

ઓિરમાં પાકકસ્તાને ત્ીજી ક્િકેટ ગુમાિી ત્યાં સુધી તો બાજી તેમના માટે બરાબર રહી હતી, પર્ એ હાકદ્સક પંડ્ાની બોક્લંગના તરખાટની િરૂઆત રહી હતી, એ પછી તેર્ે 15મી ઓિરમાં બે ક્િકેટ ખેરિી પાકકસ્તાની બેકટંગને દબાર્માં લાિી દીધી હતી. એક તબક્કે 87 રને બે ક્િકેટની આરામદાયક સ્સ્થક્તમાંથી પાકકસ્તાન 97 રનમાં પાંચ ક્િકેટ ગુમાિી ભીંસમાં આિી ગયું હતું. નીચલા રિમના બેટર રઉફે 13 અને દહાનીએ 16 રન કરી ટીમને થોડો લડાયક સ્કોર આપ્યો હતો. ભુિીની ચાર ક્સિાય હાકદ્સક પંડ્ાએ ત્ર્, અિ્સદીપ ક્સંઘે બે તથા આિેિ ખાને એક ક્િકેટ લીધી હતી. પાકકસ્તાન તરફથી ઓપનર કરઝિાનના 43 અને ઈફક્તખાર એહમદના 28 રન મુખ્ય હતા.

જિાબમાં ભારતની િરૂઆત પર્ ખરાબ રહી હતી. ઓપનર રાહલુ તો પહેલા જ બોલ ક્િદાય થઈ ગયો હતો. કોહલીએ ઝમકદાર નહીં છતાં સગં ીન બકે ટંગ કરી 34 બોલમાં 35 તમે જ રક્િન્દ્ર જાડજાે એ થોડી આરિમક રમત સાથે 29 બોલમાં 35 રન કયા્સ હતા, તો હાકદક્સ પડ્ં ાએ 17 બોલમાં અર્નમ 33 કયા્સ હતા અને છેલ્ી ઓિરમાં ચોથા બોલે િક્તિિાળી સ્ટ્ોક સાથે છગ્ગો મારી ભારતને ક્િજયની મક્ં ઝલે પહોંચાડી દીધંુ હત.ું

પાકકસ્તાન તરફથી નસીમ િાહે બે તથા મોહમ્મદ નિાઝે ત્ર્ ક્િકેટ લીધી હતી.

એચિયા કપિ ટી-20ની બાકીની િેિનરો કાય્ડક્રિ તારીખ સ્્થળ 30-08 દુબઈ 31-08 દુબઈ 01-09 દુબઈ 02-09 િારજાહ 03-09 િારજાહ 04-09 દુબઈ 06-09 દુબઈ 07-09 દુબઈ 08-09 દબુ ઈ 09-09 દુબઈ 11-09 દુબઈ મંગળિાર બુધિાર ગુરૂિાર િુરિિાર િક્નિાર રક્િિાર મંગળિાર બુધિાર ગુરૂિાર િુરિિાર રવિિાર

બંગલાદેિ – અફઘાક્નસ્તાન

ભારત – પાકકસ્તાન

શ્ીલંકા – બંગલાદેિ

પાકકસ્તાન – હોંગકોંગ

સુપર ફોર - પ્રથમ મેચ (B1 v B2) સુપર ફોર - બીજી મેચ (A1 v A2) સુપર ફોર – ત્ીજી મેચ (A1 v B1) સુપર ફોર – ચોથી મેચ (A2 v B2) સુપર ફોર – પાંચમી મેચ (A1 v B2) સુપર ફોર – છઠ્ી મેચ (B1 v A2)

 ?? ??

Newspapers in English

Newspapers from United States