Garavi Gujarat USA

નીરજ િરોપિરાનરો ભાલા ફેંકિાં ચવિચિષ્ટ રેકરો્લ્્ડ

-

યુએઈમાં િક્નિારથી િરૂ થયેલી એક્િયા કપ ટી-20 ટુના્સમેન્ટની પહેલી મેચમાં અફઘાક્નસ્તાને શ્ીલંકાને 8 ક્િકેટે હરાિી આંચકો આપ્યો હતો. પહેલા બેકટંગ કરતાં શ્ીલંકન ટીમ ફતિ બે બોલ બાકી હતા ત્યારે 105 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી, પછી અફઘાક્નસ્તાને આસાનીથી, ફતિ બે ક્િકેટ ગુમાિી 11મી ઓિરમાં જ 106 રન કરી જબરજસ્ત ક્િજય નોંધાવ્યો હતો.

શ્ીલંકાએ પાંચ રનમાં ત્ર્ ક્િકેટ ગુમાિી હતી તે પછી ચોથી ક્િકેટની ગુર્ાક્થલાકા અને રાજાપક્સા (૩૮)

િચ્ેની ૪૪ રનની ભાગીદારી નોંધાઈ હતી પર્ તે પછી ધબડકો થયો હતો. ઓમરઝાઈએ એક ઓિરમાં ૨૦ રન આપતા શ્ીલંકા ૧૦૦ રનને પાર કરી િક્યું હતું. અફઘાક્નસ્તાને ટોસ જીતીને પ્રથમ બેકટંગ લીધી હતી.

જીતિા માટેનો ૧૦૬ રનના ટાગગેટ સાથે બેકટંગ લેિા આિેલા અફઘાક્નસ્તાન તરફથી ગુરબાઝે ૧૮ બોલમાં ૪૦ રનની આરિમક બેકટંગ કરી હતી. ઓપનર ઝાઝાઈએ પર્ ઝમકદાર બેકટંગ સાથે ૨૮ બોલમાં અર્નમ ૩૭ રન કયા્સ હતા. ઝાઝાઈ અને ગુરબાઝે ૩૭ બોલમાં ૮૩ રનની ઓપક્નંગ ભાગીદારી કરી હતી.

કડ ક્સલ્િાએ ગુરબાઝની ક્િકેટ ઝડપી હતી. એ પછી ઈબ્ાક્હમ ઝદરન ૧૫ રને રનઆઉટ થયો હતો. જોકે હઝરતઉલ્ા ઝાઝાએ એક છેડો સાચિી રાખતાં ટીમ ક્િજયની મંક્ઝલે પહોંચી ગઈ હતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States