Garavi Gujarat USA

પૂજારાનો ચમકારો, િન-ડે સ્પર્ાધામાં ત્ીજી સદી

-

ભારતીય ટીમના માત્ ટેસ્ટ પ્લેયર તરીકેની નામના ધરાિતા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં િન-ડે ફોમગેટમાં ઝમકદાર બેકટંગનો ક્સલક્સલો આગળ ધપાવ્યો છે. તેર્ે રોયલ લંડન િન-ડે કપ ટુના્સમેન્ટમાં સસેક્સના કેપ્ટન તરીકે અસાધારર્ બેકટંગ સાથે 8 મેચમાં ત્ીજી સદી ફટકારી ગયા સપ્તાહે કરી હતી. ક્મડલસેક્સ સામેની મેચમાં સસેક્સનો 157 રનના જંગી માર્જીનથી ક્િજય થયો હતો. આ મેચમાં ઓપનર ટોમ અલસોપે 155 બોલમાં 189 રન કયા્સ હતા, તો પૂજારાએ 90 બોલમાં 132 રન કયા્સ હતા.

તેર્ે 70 બોલમાં તો સદી પુરી કરી નાખી હતી. પૂજારની ઈક્નંગ્સની િરૂઆત ધીમી હતી અને 64 બોલમાં તેર્ે 70 રન કયા્સ પછી ઝડપી બેટીંગ કરતાં બીજા 26 બોલમાં 62 રન ઝુડી નાખ્યા હતા. સસેક્સની ટીમે 4 ક્િકેટે 400 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. તેના જિાબમાં ક્મડલસેક્સની આખી ટીમ 38.1 ઓિરમાં 243 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States