Garavi Gujarat USA

સાત્્વવિક-ચિરાગને વિર્્લ્્ડ બે્લ્ચિંટન િેત્્પપિયનચિપિિાં બ્રોન્્ઝ િે્લ્લ

-

ભારતીય એથ્લેટ નીરજ ચોપડાએ ગયા સપ્તાહે 89.08 મીટરના બેસ્ટ થ્ો સાથે લુસાને ડાયમન્ડ લીગ મીટનું ટાઈટલ જીતી લીધુ. નીરજ ચોપડા આ ક્સક્ધિ હાંસલ કરનારો પહેલો ભારતીય ખેલાડી છે. આ મેડલ સાથે જ નીરજે સાત અને આઠ સપ્ટેમ્બરે રોજ ઝુકરકમાં થનારી ડાયમન્ડ લીગની ફાઈનલ્સમાં પોતાનું સ્થાન ક્નક્ચિત કયુું છે. તે હંગેરીના બુડાપેસ્ટમાં યોજાનારી િલ્ડ્સ ચેસ્મ્પયનિીપ 2023 માટે પર્ ક્ોક્લફાય થઈ ગયો છે. નીરજ ચોપડાએ પોતાના પહેલા જ પ્રયત્નમાં 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, તેના િધુ અંતર હાંસલ કરિાનું બાકીના ખેલાડીઓ માટે મુશ્કેલ બની ગયું.

89.08 મીટર નીરજ ચોપડાની કકરયરનો ત્ીજો સિ્સશ્ેષ્ઠ પ્રયત્ન છે. નીરજની કકરયરનો બેસ્ટ થ્ો 89.94 મીટર થ્ો તેર્ે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કયયો હતો. પાર્ીપતના રહીિ નીરજ ચોપડા ડાઈમંડ લીગનો કોઈ ક્ખતાબ જીતનારા પહેલા ભારતીય બન્યા છે.

ભારતના ક્ચરાગ િેટ્ી અને સાસ્ત્િકસાઈરાજ રાન્કીરેડ્ીએ િલ્ડ્સ બેડક્મંટન ચેસ્મ્પયનક્િપની મેન્સ ડબલ્સની સેક્મ ફાઈનલમાં પરાજય થતાં તેમને બ્ોન્ઝ મેડલ જ મળ્યો હતો. ભારત માટે આ બ્ોન્ઝ પર્ ઐક્તહાક્સક છે, કારર્ કે પહેલીિાર ભારતીય જોડીને

મેન્સ ડબલ્સમાં મેડલ મળ્યો છે. િલ્ડ્સ બેડક્મંટન ચેસ્મ્પયનક્િપમાં આ ભારતનો કુલ ૧૩મો મેડલ છે.

િલ્ડ્સ રેસ્ન્કિંગમાં સાતમો રિમાંક ધરાિતી ક્ચરાગ-સાસ્ત્િકની જોડીનો મલેક્િયાના છઠ્ા રિમાંકકત આરોન ક્ચયા અને સોહ િૂઈ યીક સામે ૨૨-૨૦, ૧૮૨૧,

૧૬-૨૧થી પરાજય થયો હતો. આ બન્ે મલેક્િયન જોડી સામે આ સતત છઠ્ી મેચ હાયા્સ હતા.

આ અગાઉ, 2011માં િલ્ડ્સ ચેસ્મ્પયનક્િપ્સમાં જ્ાલા ગુટ્ા અને અક્શ્વની પોનપ્પાએ મક્હલા ડબલ્સમાં બ્ોંઝ મેડલ પ્રાપ્ત કયયો હતો.

Newspapers in English

Newspapers from United States