Garavi Gujarat USA

UKની સ્્કકેલ-અપ વિઝા સ્્કકીમથી ્કંપનીઓને િૈવવિ્ક ટેલેન્ટની ભરતીમાં સરળતા રહેશે

-

યુકે સરકારની નવી સ્કેલ-અપ વવઝા સ્કકીમને પગલે દેશની હાઇ ગ્રોથ કંપનીઓને વવશ્વનું ટરોપ ટેલેન્ટ આકર્્ષવામાં વધુ સરળતા રહેશે, એમ નવી દદલ્હીમાં વરિદટશ હાઇ કવમશનરે એક પ્ેસ દરવલઝમાં જણાવ્યું હતું.

સ્કેલ-અપ વવઝા સ્કકીમથી પાત્રતા ધરાવતા વિઝનેસને વવજ્ાનીઓ, એન્ન્જવનયસ્ષ, પ્રોગ્ામસ્ષ, સરોફ્ટવેર ડેવલપસ્ષ, દરસર્્ષ એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેશન, ઇકરોનરોવમસ્ટ, આદકકિટેક્ટ, ટેકવનવશયન તથા ફાઇનાન્ન્શયલ એન્ડ ઇન્વેસ્ટસ્ષ એડવાઇઝસ્ષ સવહતના હાઇલી સ્કકીલ્ડ ટેલેન્્ટ્સને સ્પરોન્સર કરવાની છૂટ મળે છે. તેનાથી યુકેના અથ્ષતંત્રને પણ વેગ મળશે.

િીજા સ્પરોન્સર વવઝાથી વવરુદ્ધ સ્કેલ-અપ વવઝાથી વિઝનેવસસને હાઇ

પામતા વિઝનેસને આગામી લેવલ સુધી પહોંર્વા માટે ઉચ્ચ સ્તરના સપરોટ્ષની જરૂર પડે છે. સ્કેલ-અપ વવઝા મારફત અમે વવવવધ્યપૂણ્ષ પ્વતર્ા અને અનુર્વ ધરાવતા લરોકરો લાવવાની વધુ સ્વતંત્રતા આપીને આવા વિઝનેસને તેમના ગ્રોથ અને ઇનરોવેશન પર ફરોકસ કરવા માટે સમક્ષ િનાવીએ છીએ. તેનાથી આવા વિઝનેસ આંતરરાષ્ટીય સ્તરે વધુ આકર્્ષક િને છે. તેમણે જણાવ્યું હતું કે ઊંર્ી વૃવદ્ધ ધરાવતી ટેકનરોલરોજી, ફાઇનાન્ન્શયલ સવવવ્ષ સસ કંપનીઓ અને સ્મરોલ વિઝનેસને સપરોટ્ષ કરીને અમે એ સુવનવચિત કરીએ છીએ કે યુકે ઇમવજિંગ ટેકનરોલરોજી અને ઇવરોનેશન માટે ગ્લરોિલ હિ િની રહે. આની સાથે ઇકરોનરોમીના તમામ ક્ષેત્રરોમાં ઉત્પાદકતામાં વધારરો થાય છે.

AY&J સરોવલવસયસ્ષના ડાયરેક્ટર યસ દુિાલે જણાવ્યું હતું કે સ્કેલ-અપ વવઝા ખાસ પ્કારના વિઝનેસ માટે છે. તે સ્કકીલ્ડ વકકિર વવઝા કરતાં વધુ સ્પેવસદફક છે, પરંતુ તે વવઝા હરોલ્ડસ્ષને વધુ સ્વતંત્રતા આપી છે. તેમાં જોિ િદલવાની છૂટ મળે છે. તે વસવાટનરો પણ એક રૂટ છે, જે વવદેશમાં નરોકરી કરવાનરો વનણ્ષય કરતી વખતે હાઇલી સ્કકીલ્ડ માઇગ્ન્્ટ્સ માટે મહત્તવનું પ્ેરકિળ િને છે. તેનાથી ઝડપી ગ્રોથ ધરાવતી યુકેની ટેક કંપનીઓને ર્રતીના સંદર્્ષમાં આંતરરાષ્ટીય સ્પધા્ષ સાથે તાલ વમલાવવાનરો વધુ એક વવકલ્પ મળે છે. આ સ્કકીમ વસવાટ માટે પાંર્ વર્્ષનરો રૂટ, નરોકરી િદલવાની સરળતા ઓફર કરે છે. આ ઉપરાંત વવઝા હરોલ્ડસ્ષને આવરિત જીવનસાથી અને િાળકરોને લાવવાનરો પણ વવકલ્પ મળે છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States