Garavi Gujarat USA

યુક્રેનયુદ્ધ શરૂ થયા બાદ ભારતે પ્રથમ વખત યુએનમાં રશશયા શવરૂદ્ધ મતદાન કયુું

-

રશિયા અને યુક્રેન વચ્ે યુધ્્ધ િરૂ થયા બાદ ભારતે ગત સપ્ાહે પહેલી વખત યુનાઇટેડ નેિન્સની સલામતી પરરષદમાં પોતાના શમત્ર રશિયા શવરૂધ્્ધ મતદાન કયુયુ હતું. સલામતી પરરષદે યુક્રેનની આઝાદીની 31મી વષયુગાંઠ શનશમત્ે પ્રમુખ ઝેલેન્્સકકીને શવરડયો કોન્્ફરન્ન્સંગથી સંબો્ધન કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ. જેનો રશિયાએ શવરો્ધ કયયો હતો. રશિયાએ કહ્યુ હતુ કરે, આ

મુદ્ે શસક્યુરરટી કાઉન્ન્સલમાં મતદાન થવુ જોઈએ અને તેમાં ઝેલેન્્સકકીને સંબો્ધન કરવાના પક્ષમાં 13 સભ્યોએ વોટ આપ્યો હતો. જેમાં ભારતનો પણ સમાવેિ થતો હતો. જ્યારે ચીન મતદાનમાંથી ગેરહાજર રહ્યુ હતુ.

અત્યાર સુ્ધી ભારતે યુએનમાં રશિયાના શવરો્ધમાં ક્યારેય મતદાન કયુયુ નહોતુ. ભારતે રશિયાના હુમલાની પણ શનંદા કરી નથી અને બંને દેિોને વાતચીત થકકી સમ્સયાનો ઉકરેલ લાવવા માટે કહ્યુ છે. જોકરે આ વખતે ભારતે ઝેલેન્્સકકી દ્ારા શસક્યુરરટી કાઉન્ન્સલને સંબો્ધન કરવામાં કિું ખોટુ નથી તેવુ વલણ અપનાવ્યુ હતુ.

ભારત હાલમાં સલામતી પરરષદનું કામચલાઉ સભ્યપદ ્ધરાવે છે. સભ્યપદની મુદત રડસેમ્બરમાં પૂરી થવાની છે. સલમામતી પરરષદમાં હાલમાં ભારત સશહત 15 સભ્યો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States