Garavi Gujarat USA

જમ્ષનીએ નાણાકીય ગેરરીશતઓ રોકવા પૂરતાં પગલાં નહીં ભયા્ષનો દાવો

-

જમયુનીમાં વાયરકાડયુ એજી ઇલેકટ્ોશનક પેમેન્ટ કંપની પડી ભાંગ્યા પછી જમયુનીએ નાણાકકીય ગેરરીશત તથા સરહદ પાર નાણાની હેર્ફરેરના રોકવા પૂરતાં પગલાં નહીં ભયાયુનો ્ફાયનાન્ન્સયલ એકિન ટા્સક ્ફોસષે દાવો કયયો છે. યુરોપના સૌથી મોટું અથયુતંત્ર જમયુની નાણાકકીય ઉચાપત તથા ત્રાસવાદી ભંડોળ માટેનું ટાગટષે છે. જમયુનીમાં આવા આશથયુક ગુના રોકવા 300થી વ્ધારે સત્ા્ધારી તંત્રો હોવા છતાં અપયાયુપ્ કામગીરીના કરાતા દાવા સામે જમયુનીના નાણાપ્ર્ધાન શક્શચિયન લીન્ડનેરે જણાવ્યું હતું કરે, અમારા દેિને નાણાકકીય ગેરરીશતનું ્સવગયુ કહેવાય તેમ અમે ઇચ્છતા નથી. હવાલા ઓપરેટરો, િંકા્સપદ વ્યવહારો ઉપર શવિેષ નજર રાખવા ્ફાયનાન્ન્સયલ એકિન ટા્સક ્ફોસષે જણાવ્યું હતું.

ભારતના પડોિી દેિ પારક્સતાનમાં અસા્ધારણ ભારે વરસાદ અને તેનાથી આવેલા અચાનક પૂરથી જૂન મશહના પછીથી અત્યાર સુ્ધી આિરે 1,000થી વ્ધુ લોકોના મોત થયા છે અને લાખ્ખો લોકો બેઘર બન્યા છે. આ કુદરતી આપશત્માં આિરે 5 લાખ પિુ્ધન મરણ પામ્યા છે અને નાણાભીડનો સામનો કરી રહેલા અથયુતંત્રને આિરે 4 શબશલયન ડોલરનો જંગી ્ફટકો પડ્ો છે. આ આપશત્ની સૌથી વ્ધુ અસર શસં્ધ અને બલુશચ્સતાનને થઈ છે અને તેને રાષ્ટીય કટોકટી જાહેર કરાઈ છે.

રરસચયુ રીપોટયુમાં જણાવ્યા મુજબ વા્સતશવક અસરની ચકાસણી કરવાનું હજુ વહેલું છે,પરંતુ જીડીપીમાં 23 ટકા શહ્સસો આપતા કૃશષ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. મધ્ય જૂન પછી આિરે 1000 લોકો મોતને ભેટ્ા છે અને અનેક લોકો બેઘર બન્યાં છે. પૂરગ્ર્સત શવ્સતારોમાંથી લોકોને બહાર કાઢવાનું રાહત અને બચાવ ટીમો માટે મુશ્કરેલ બન્યું છે.

આ કુદરતી આપશત્થી પારક્સતાનની આયાતમાં વ્ધારો થિે અને ્ફુગાવો વ્ધુ ઊંચે જિે. અહીં ઉલ્ેખનીય છે કરે પારક્સતાન હાલમાં આશથયુક કટોકટી જેવી ન્્સથશતમાંથી પસાર થઈ રહ્યું છે. જે એસ ગ્લોબલ રરસચયુના રીપોટયુ મુજબ પ્રાથશમક અંદાજ મુજબ ચાલુ ખાતાની ખા્ધમાં 4.4 અબજ ડોલર (જીડીપીના એક ટકા)નો વ્ધારો થિે. આ ન્્સથશતમાં સરકારે 2.6 અબજ ડોલરના કોટન અને 90 કરોડના ઘઉંની વ્ધારાની આયાત કરવાની ્ફરજ પડિે. શવનાિક પૂરને કારણે ડુંગળી, બટાટા જેવી આવશ્યક ચીજવ્સતુઓને અછત

 ?? ??
 ?? ?? ઊભી થવાની ્ધારણા છે. ભારે વરસાદથી કપાસના
ઊભી થવાની ્ધારણા છે. ભારે વરસાદથી કપાસના

Newspapers in English

Newspapers from United States