Garavi Gujarat USA

સાઉદી અરેશબયા પાકકસ્તાનમાં 1 શબશલયન ડોલરનું રોકાણ કરશે

-

પાકને સૌથી વ્ધુ નુકસાન થયંુ છે. ગયા વષયુ 80 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું અને આ વષષે ્ફરી નબળો પાક ઉતરિે. બીજી તર્ફ પારક્સતાનની ટેક્સટાઇલ શનકાસને પણ અસર થિે. અચાનક આવેલા પૂરના પાણીને ઓસરતા બેથી ત્રણ મશહનાનો સમય લાગી િકરે છે. તેથી ઘઉં અને તેશબશલયાના વાવેતરમાં પણ શવલંબ થિે. ઘઉંના વાવેતરમાં શવલંબથી ખેડૂતોને બેવડો ્ફટકો પડિે, કારણ કરે ઘણા ખેડૂતો ઘઉંની જગ્યાએ તેશલશબયાંને પાક તર્ફ વળ્યા છે.

સાઉદી અરેશબયા નાણારકય ભીંસમાં ્ફસાયેલા પારક્સતાનમાં એક શબશલયન ડોલરનું રોકાણ કરિે. સાઉદીના રાજા સલ્માન શબન અબ્દુલઅઝીઝે આવો આદેિ આપ્યાનું સાઉદીના શવદિે પ્ર્ધાન શપ્રન્સ ્ફૈઝલે તેમના પારક્સતાની સમકક્ષ શબલાવલ ભુટ્ોને ્ફોન ઉપર જણાવ્યું હતું.

પારક્સતાનની ્સટેટ બેંક પારક્સતાનને શમત્ર દેિો પાસેથી ચાર શમશલયન ડોલર મળવા કરેલી જાહેરાત અંતગયુત કતાર પાસથે ી બે શબશલયન અને સાઉદી પાસેથી બે શબશલયન ડોલર મળિે. પારક્સતાન ્સટેટ બેંકના કાયયુકારી ગવનયુર મુત્ઝાયુ સૈયદના કહેવા પ્રમાણે પારક્સતાનને 2023 સુ્ધીમાં 30 શબશલયન ડોલરના ્ધીરાણની જરૂર સામે 37 શબશલયન ડોલર મળવાનો અંદાજ છે.

Newspapers in English

Newspapers from United States