Garavi Gujarat USA

પાકકસ્તાનમાં 70 વર્ન્ષ ી કન્યા અને 36 વર્ન્ષ ો મરુ શતયો

-

પારક્સતાનમાં એક ૭૦ વષયુની મશહલાએ એક ૩૭ વષયુના યુવાન સાથે લગ્ન કયાયુ હતા. યુવાનના આ બીજા લગ્ન હતા તો મશહલા અત્યાર સુ્ધી અપરશણત હતી. યુવાનને છ સંતાનો પણ છ.ે બંનેના લગ્નનો વીરડયો સોશિયલ મીરડયામાં વાયરલ થયો હતો.

ઈન્ખ્તયાર નામના ૩૭ વષનયુ ા યવુ ાને ૭૦ વષનયુ ી રકશ્વર સાથે પ્રમે લગ્ન કયાયુ હતા. ઈન્ખ્તયાર જ્યારે રકિોરાવ્સથામાં હતો ત્યારે તને એ વખતે ૪૫-૪૮ વષનયુ ી રકશ્વર સાથે પ્રમે થયો હતો. પરતં ઉંમરનો મોટો ત્ફાવત હોવાથી એ વખતે લગ્ન થઈ િક્યા ન હતા. ઘરમાથં ી ભારે શવરો્ધ ઉઠતા ઈન્ખ્તયારે અન્ય યવુ તી સાથે લગ્ન કરી લી્ધા હતા. રકશ્વર અપરશણત રહી હતી.

વષયો પછી હવે બંનેએ લગ્ન કયાયુ હતા. રકશ્વર ૩૭ વષયુના ઈન્ખ્તયાર સાથે લગ્ન કરીને બીજી પત્ી બની હતી. ઈન્ખ્તયારને પહેલી પત્ીથી છ સંતાનો છે. આ બંનેના લગ્નનો વીરડયો સોશિયલ મીરડયામાં ભારે વાયરલ થયો હતો. પ્રથમ પત્ીએ જ પશતને તેના પ્રેમ સાથે બીજા લગ્ન કરવાની મંજૂરી આપી હતી. ઈન્ખ્તયારના સંતાનોએ પણ આ લગ્નને સમથયુન કયુું હતું. પારક્સતાનના સોશિયલ મીરડયામાં આ ઘટનાનો વીરડયો અને ્ફોટો વાયરલ થયા હતા. કટરે લાક લોકોએ વષયો પછી મળેલા પ્રેમીજનોની તર્ફરેણ કરી હતી, તો કરેટલાકરે આ લગ્નનો શવરો્ધ પણ કયયો હતો.

Newspapers in English

Newspapers from United States