Garavi Gujarat USA

ઘઉં પછી ચોખાના ભાવમાં પણ અસહ્ય વધારો ભારતે ઘઉંના લોટની નનકાસ પર નનયંત્રણો મૂક્યા

-

ભારતમાં ઘઉં પછી હવે ચોખાના ભાવમાં પણ ચચતં ાજનક વધારો થયો છે. . પરુ વઠાની ચચતં ા વચ્ે ભારતમાં ચોખાના સરેરાશ છટૂ ક ભાવ ગયા વર્ન્ષ ા સમાન ગાળાની સરખામણીમાં 6.31 ટકા ઉછળીને કકગ્ા દીઠ રૂ.37.7 થયા છે, એમ સત્ાવાર ડટે ામાં જણાવાયું છે. દેશમાં ઘઉંના સરેરાશ છટૂ ક ભાવ 22 ઓગસ્ટના રોજ ગયા વર્ન્ષ ા સમાન ગાળાની સરખામણીમાં 22 ટકાના તીવ્ર વધારા સાથે કકગ્ા દીઠ રૂ.31.04 થયા હતા. ઘઉંના ભાવ ગયા વર્ન્ષ ા 22 ઓગસ્ટે કકગ્ા દીઠ રૂ.25.4 હતો. ગ્ાહક બાબતોના મત્ં ાલય પાસને ા ડટે ા મજુ બ ઘઉંના લોટના સરેરાશ છટૂ ક ભાવ પણ 17 ટકા વધીને કકગ્ા દીઠ રૂ.35.17 થયા છે, જે ગયા વર્ન્ષ ા સમાન ગાળામાં કકગ્ા દીઠ રૂ.30.04 હતા.

દેશમાં ડાંગરના વાવેતરમાં ઘટાડાના અહેવાલો બાદ ચોખાના છૂટક ભાવમાં વધારાનો ટ્ેન્ડ છે. હાલની ખરીફ સીઝનમાં ગયા સપ્ાહ સુધી ડાંગરનું વાવેતર 8.25 ટકા ઓછું રહ્યં હતું. ઓછા વાવેતરથી ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા ઊભી થઈ છે. ડાંગરના વાવેતરમાં હાલની ઘટને પગલે ચનષ્ણાતો જણાવે છે કે ભારતમાં 2022-23ની ખરીફ સીઝન (જુલાઇ-જૂન)માં ચોખાનું કુલ ઉત્પાદન 11.2 કરોડ ટનના ચનધા્ષકરત લક્યાંક કરતાં નીચું રહેવાની ધારણા છે.

જોકે ઘઉંની સરખામણીમાં ચોખાના છૂટક ભાવમાં વધારો ઓછો છે, કારણ કે કેન્દ્ર સરકાર પાસે 396 લાખ ટનનો જંગી સ્ટોક છે. જો ભાવમાં તીવ્ર વધારો થાય તો સરકાર આ સ્ટોકનો ઉપયોગ કરીને ભાવને અંકુશમાં લાવી શકે છે. ઘઉંના કકસ્સામાં 2021-22ના પાક વર્્ષમાં ઘરેલુ ઉત્પાદન આશરે 3 ટકા ઘટીને 10.684 કરોડ ટન થયું હતું.

તેથી જથ્થાબંધ અને છૂટક એમ બંને ભાવમાં વધારો થયો હતો. ભારતમાં હીટવેવને કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનો અંદાજ છે. તેનાથી પંજાબ અને હકરયાણા જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોના પાકને નુકસાન થયું હતું. દરચમયાન ઉદ્ોગ સંગઠન રોલર ફ્લોર ચમલસ્ષ ફેડરેશને છેલ્ાં કેટલાંક કદવસોમાં ઘઉંની ઉપલબ્ધતા અને ભાવમાં તીવ્ર વધારા અંગે ચચંતા વ્યક્ત કરી છે. કૃચર્ મંત્ાલયના ડેટા મુજબ ચાલુ ખરીફ સીઝનમાં 18 ઓગસ્ટ સુધી ડાંગરનું વાવેતર 343.70 લાખ હેક્ટર જમીનમાં થયું હતું, જે ગયા વર્્ષના સમાન ગાળામાં 374.63 લાખ હેક્ટર હતું.

ભારત સરકારે ઘઉંની ચનકાસ પર પ્રચતબંધ મૂક્યા બાદ હવે ઘઉંના લોટની ચનકાસ પર ચનયંત્ણો મૂકવાનો ગુરુવારે ચનણ્ષય કયયો હતો. સરકારે મે મચહનામાં ઘઉંની ચનકાસ પર પ્રચતબંધ મૂક્યો હતો, પરંતુ ઘઉંના લોટની ચનકાસ પર કોઇ ચનયંત્ણો મૂક્યા ન હતા, તેથી ભારતમાંથી ઘઉંના લોટની ચનકાસમાં 200 ટકાનો જંગી વધારો થયો હતો અને તેનાથી ભાવમાં પણ તોચતંગ વધારો થયો હતો. તેથી સરકારે બેકાબુ ભાવને અંકુશમાં લેવા માટે હવે લોટની ચનકાસ પર પણ ચનયંત્ણો લાદ્ા છે.

કદલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી આચથ્ષક બાબતો અંગેની કેચબનેટ કચમટીની બેઠકમાં આ ચનણ્ષય લેવાયો હતો. સત્ાવાર ચનવેદનમાં જણાવાયું હતું કે કેચબનેટના આ ચનણ્ષયથી ઘઉંના લોટની ચનકાસ પર ચનયંત્ણો મૂકવાની છૂટ મળશે. તેનાથી ઘઉંના લોટના વધતા જતાં ભાવને અંકુશમાં લઈ શકાશે. સમાજના સૌથી નબળા વગ્ષના લોકોની અન્ન સુરક્ા સુચનચચિત કરવા આ ચનણ્ષય કરાયો છે.

ચવશ્વમા ઘઉંના મુખ્ય ચનકાસકારોમાં રચશયા અને યુક્ેનનો સમાવેશ થાય છે. આ બંને દેશો ચવશ્વમાં ચોથા ભાગના ઘઉંની ચનકાસ કરે છે. જોકે બંને દેશો વચ્ે યુદ્ધને કારણે ચવશ્વમાં ઘઉંની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે અને ભારતના ઘઉંની વૈચશ્વક માગમાં વધારો થયો છે. તેનાથી ભારતમાં ઘઉંના ભાવમાં મોટો વધારો થયો છે. દેશની અન્ન સુરક્ાને ધ્યાનમાં રાખીને સરકારે મે મચહનામાં ઘઉંની ચનકાસ પર પ્રચતબંધ મૂક્યો હતો. જોકે તેનાથી ઘઉંના લોટની ચવદેશી માગમાં અસાધારણ ઉછાળો આવ્યો હતો.ભારત દ્ારા ઘઉંના લોટની ચનકાસ એચપ્રલજુલાઈ 2022 દરચમયાન અગાઉના વર્્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે 200 ટકાનો અસાધારણ ઉછાળો આવ્યો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States