Garavi Gujarat USA

એ આર રહેમાનના નામ પરથી કેનેડાની સ્ટ્ીટનું નામ રખાયું

-

કેનેડાના ઓન્ટાકરયોના માકમ શહેરની એક સ્ટ્ીટનું નામ ગ્ેમી એવોડ્ષ ચવજેતા સંગીતકાર એ આર રહેમાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. કેનેડા દ્ારા આ સન્માન અંગે રહેમાને સોચશયલ મીકડયામાં ચનવેદન જારીને લખ્યું હતું કે માકમ અને કેનેડાના લોકોનો આભાર.

મહાન સગં ીતકારે જણાવ્યું હતું કે મે મારા જીવનમાં આવી ક્યારેય કલ્પના કરી ન હતી. હું માકમના મયે ર અને કાઉન્ન્સલસે ,્ષ ઇન્ન્ડયન કોન્સ્યલુ ટે જનરલ (અપવૂ શ્ીવાસ્તવ) અને કેનડે ાના લોકો સચહત તમારા તમામનો અભારું છ.ું

સંગીતના બાદશાહ એઆર રહેમાનને ભારત ઉપરાંત ઘણા દેશોએ તેમને ઘણા એવોડ્ષ આપીને સન્માચનત કયા્ષ છે. એઆર રહેમાનની ખ્યાચત ચવદેશમાં પણ ઓછી નથી. આ પહલે ા પણ નવેમ્બર 2013માં કેનેડાના શહેર માકમની એક ગલીનું નામ સંગીતકાર એઆર રહેમાનના નામ પર રાખવામાં આવ્યું હતું. આ રોડનું નામ અલ્ાહરખા રહેમાન સેન્ટ રાખવામાં આવ્યું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States