Garavi Gujarat USA

‘બાઇિીંગ બાઇિીંગ’ની નકલ જીતો િીઝ અને િેવડો ્સેન્ડવીિ

- રટીતઃ

ખાવાની સાથે પોતાના ચપ્રયજનો સાથે સમય પસાર કરવાનો આનંદ માણે છે. ‘બાઇટીંગ બાઇટીંગ’ આ મચહને – સપ્ટેમ્બરમાં પ્રકાચશત થનાર છે.

‘ગરવી ગુજરાત’ના પાંચ વાચક ચમત્રો તેની નકલો જીતી શકે છે અને તે મેળવવા માટે શુક્રવાર, 9 સપ્ટેમ્બર સુધીમાં શ્ીમતી દક્ા ગણાત્રાને Daksha.ganatrta@amg. biz પર ઈમેલ મોકલી વાચકો પુસ્તકની એક એક નકલ જીતી શકે છે.

કૃપા કરીને તમારું પૂરું નામ, સરનામું, ટદવસ દરચમયાન સંપક્ક કરી શકાય તેવો ટેચલફોન નંબર અને આપનો સચ્સ્સ્ક્રપ્શન નંબર મોકલવો જરૂરી છે. ચવજેતાઓના નામની પસંદગી ડ્ો દ્ારા કરવામાં આવશે.

ઉવ્ટશી રો દ્ારા લખાયેલ ‘બાઇટીંગ બાઇટીંગ’ દેશભરમાં બુકશોપમાં …20માં ઉપલસ્ધ છે. ટકચન પ્રેસ ટાઇટલ બુકસોસ્ટ દ્ારા તે ચવતટરત કરવામાં આવે છે. www. kitchenpre­ss.co.uk

ચેવડાને સામાન્ય રીતે યુકેમાં ‘બોમ્બે ચમક્સ’ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હકીકતમાં આપણે તેને આખા ભારતમાં બનાવીએ છીએ. દરેક

કુટુંબ તેને અલગ રીતે બનાવે છે અને તે ઘણો સમય માંગી

લેતો હોવાથી હવે સુપરસ્ટોસ્ટ કે બજારમાંથી રેડીમેડ ખરીદવો આસાન રહે છે. મારી પાસે હંમેશા ઘરમાં શેલ્ફ પર ચેવડો એક જારમાં ભરેલો જ હોય છે. તે એક અપવાદરૂપે સારુ બાઇટીંગ પણ

છ.ે તમે તને એકલો કે લીંબુનો રસ નાંખીને પણ ખાઇ શકો છો.

તેને કોઇક વાનગી કરતા બચી ગયેલા છૂંદેલા બટાકાની ટોચ પર

સરસ રીતે ભભરાવીને પણ ખાઇ શકાય છે. કેટલાક લોકો સમારેલા

કાંદા કે ટામેટાં પર ભભરાવીને ખાય છે. તેને વાઇન સાથે પણ મઝાથી બાઇટીંગ તરીકે ખાઇ શકાય છ!ે અને તેને છીણેલા ચીઝ સાથે ખાવામાં આવે તો અદ્ભુત સ્વાદ આવે છે.

ચેવડાના સંગ્હની સાથે સાથે મારી પાસે રસોડામાં હંમેશા તાજી શેકેલી રિેડ પણ હોય છે, કારણ કે હું આટટીશન બેકરીની સામે રહુ છું. તે એક સારી બાબત પણ છે કારણ કે આ સેન્ડવીચ અઠવાટડયામાં ઓછામાં ઓછા એક વખત ઝડપી લંચ તરીકે ખાઇ શકાય છે.

વ્્હાઇટ

લીલું મરચું અને ધાણાની ચટણી અથવા લીલા મરચાં, કોથમીર અને નાટરયેળની ચટણી

• 100 ગ્ામ છીણેલું ચેડર ચીઝ. 50 ગ્ામ ચેવડો

રિેડની બંને સ્લાઈસને માપસર બટર લગાવો અને પછી તમારી પસંદની ચટણી લગાવી લો. બીજી એક સ્લાઈસ પર છીણલે ચીઝ અને ચવે ડો ભભરાવો. અને પછી બીજી સ્લાઈસ તેના પર મૂકી દઇ સેન્ડવીચ બનાવો.

તે સેન્ડવીચના બે ટૂકડા કરો અને તરત જ ખાવ. તમે આ સેન્ડવીચ ક્રસ્્ટ્સને બીજી ચટણીમાં બોળીને ખાવાનું ભૂલતા નહીં.

 ?? ?? •

Newspapers in English

Newspapers from United States