Garavi Gujarat USA

મમ્્સ સ્વીિ વમમી્સેલી

- • 2થટી 6 ્લોકો માટે

ગ્ેટ ચરિટટશ બેક-ઓફ પ્રોગ્ામમાં ક્ાટ્ટર ફાઇનલમાં પહોચેલા ઉવ્ટશી રોના પ્રથમ પુસ્તક, ‘બાઇટીંગ બાઇટીંગ’માં એવી વાનગીઓ દશા્ટવવામાં આવી છે જે ઝડપથી બનાવી શકાય છે, તે શાકાહારી છે અને ખુશીના વાત એ છે કે આપણા લંચ કે ડીનરમાં બાકી બચી ગયેલા અને ઘરના કપબોડ્ટમાં પડી રહેલી ખાદ્યસામગ્ીનો ઉપયોગ કરીને ચવચવધ વાનગીઓ બનાવી શકાય છે.

ઉવ્ટશી રોનો જન્મ ઇસ્ટ આચરિકાના ટાન્ઝાચનયામાં થયો હતો અને જ્યારે તેઓ પાંચ વર્્ટના હતા ત્યારે પટરવાર સાથે યુકેમાં રહેવા આવ્યા હતા. તેમના બાળપણના સ્વાદોથી પ્રેરાયેલા રોની નાસ્તાની વાનગીઓ એવા લોકોને આકચર્્ટત કરે છે જેઓ સ્વાટદષ્ટ વ્યંજનો

આ ડીશ મારી મમની સ્પેશીયાલીટી છે - વમટીસેલી ગોળ અથવા ખાંડ સાથે બદામ અને એલચી નાંખીને મસાલેદાર બનાવાય તો ખાવાની ખૂબ જ મઝા આવે છે. તમે તેને ભૂખ લાગે ત્યારે રાત્રે કે ટદવસે ગમે તે સમયે ગરમ ઉકાળેલા દુધમાં વમટીસેલી નાંખીને બાઇટીંગ તરીકે પણ ખાઇ શકો છો.

• 25 ગ્ામ ઘી અથવા અનસોલ્ટેડ બટર

• 100 ગ્ામ વમટીસેલી નૂડલ્સ

• 3 ચમચી રિાઉન સુગર

• 1/2 ચમચી પીસેલી એલચી

• દોઢ ટીસ્પૂન વેનીલા અક્ક

• 2 ચમચી સ્લાઇસ કરેલી બદામ અથવા સમારેલા ચપસ્તા (અથવા બંનેનું ચમશ્ણ)

• ઘી અથવા માખણને એક જાડા તચળયાવાળા રિાઈંગ પેનમાં ધીમા તાપે ગરમ કરો અને જ્યારે તે ઓગળે ત્યારે વમટીસેલી નૂડલ્સમાં તોડીને તેમાં નાંખો. તેને ઘીમાં ગરમ કરી જ્યાં સુધી તે સરસ રીતે રિાઉન ન થાય ત્યાં સુધી તેને હળવા હાથે હલાવતા રહો.

તે પછી 200 ચમલી પાણી અને રિાઉન સુગર ઉમેરો, તેને હલાવો જેથી ખાંડ નૂડલ્સ સાથે સરખી રીતે ભળી જાય. તે પછી લગભગ દસ ચમચનટ સુધી હળવા તાપે ઉકાળો. જ્યાં સુધી બધું પાણી શોર્ાઈ ન જાય અને નૂડલ્સ નરમ ન થાય ત્યાં સધુ ી ગરમ કરો. તમે ાં એલચી પાઉડર અને વેનીલા નાંખી બીજી ત્રણથી પાંચ ચમચનટ સુધી હલાવો અને પકવો. જો તે ચોંટી જાય તો તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો જેથી તે બળી ન જાય. સ્લાઇસ કરેલ બદામપીસ્તા ભભરાવીને ગરમાગરમ સવ્ટ કરો.

તમે ક્યારેક વધુ આનંદદાયક વેટરએશન માટે એલચી અને વેનીલાની જેમ 100 મીલી ડબલ ક્રીમ ઉમેરી શકો છો.

જો તમે આ નાના બાળકો માટે બનાવતા હોવ, તો ચવચવધ આકારના નૂડલ કે આલ્ફાબેટના આકારના પાસ્તા અને સ્ટાસ્ટનો ઉપયોગ કરી શકો છો.

 ?? ??
 ?? ?? થોડટીક અ્લગ રટીતરે :
થોડટીક અ્લગ રટીતરે :

Newspapers in English

Newspapers from United States