Garavi Gujarat USA

ડબલ વિન એિલે કે િહેરાની િરબી દૂર કરવા માિે ફેવ્સ્યલ ્યોગ

-

શરીરના કોઇ પણ ભાગમાં જામેલી ચરબી સુંદરતાને નુક્સાન કરે છે. એમાંય ચહેરા પર ચરબીના કારણે દેખાતી ડબલ ચચન ચહેરાની સુંદરતા પર ખૂબ જ ખરાબ અસર કરે છે.

ચહેરાની ચરબી અને ડબલ ચચન દૂર કરવા માટે ડાયેટટંગ, ફેસ મસાજ ઉપરાંત ફેચસયલ યોગ ઘણો ઉપયોગી નીવડે છે. આમાં ત્રણ પોઝ મહત્તવના છે.

લાયન પોઝઃ આ પોઝમાં તમે તમારી જીભને પુરી તાકાતથી બહાર કાઢો અને મોંમાં હવા ભરો અને જીભને જમણી અને ડાબી તરફ ખસેડો, આમ કરવાથી તમારા ચહેરાની ત્વચા ટાઈટ થશે અને ચહેરાની વધારાની ચરબી નીકળી જશે.

બલૂન પોઝ: તમે તમારા રોચજંદા જીવનમાં કોગળા કરવા માટે આવા પોઝ બનાવ્યા જ હશે. આ માટે તમારા મોંમાં બને તેટલી હવા ભરો. પછી, ભરેલી હવાને અંદર રાખીને, મોંને ડાબે અને જમણે ખસેડો. જો તમે ટદવસમાં 5 થી 7 વાર આમ કરશો તો તમને ડબલ ચચનથી તો છુટકારો મળશે જ પરંતુ જડબાના હાડકા પણ મજબૂત બનશે.

ટફશ પોઝઃ આ પ્રકારના યોગમાં તમે તમારા ગાલને અંદરની તરફ ખેંચો અને માછલી જેવો આકાર બનાવો. બાળપણમાં તમે રમત-ગમતમાં આવો ચહેરો બનાવ્યો જ હશે, જે આજે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આવા યોગથી ચહેરા પરથી વધારાની ચરબી તો દૂર થાય જ છે, પરંતુ સ્ાયુઓ પણ કડક થાય છે અને કરચલીઓ પણ દૂર કરી શકાય છે.

ફેચશયલ યોગ કરવાની બીજી ઘણી રીતો છે. આ બધાનો હેતુ ચહેરાની મૂવમેન્ટ વધારવાનો છે. આના કારણે, ચહેરાની ગચતચવચધઓ વધે છે અને ધીમે ધીમે તમને ઇચ્્છછત પટરણામ મળવાનું શરૂ

થાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States