Garavi Gujarat USA

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

-

એનો પરિચય મને થયો એ રિવસ આજે પણ યાિ છે. બેેંકની ચેકબેુકમાં માિી સહી કિવા જતા પેનની શાહી કિાચ ખતમ થવા આવી હતી. મેં પેન ઝાટકીને ફિી લખવા પ્રયાસ કયયો. એ જ ક્ષણે એક હાથ લંબેાયો અને માિા હાથમાં પેન થમાવી િીધી. એ આંગળીઓ, આંગળીઓ પિની હીિાપન્ાની વીંટીનો ચમકાિ, એના હાથમાં પકડેલી અજગિની સ્ીગ્ધ ચામડીમાંથી બેનેલી પસ્સ પણ યાિ િહી ગઈ અને એથી વવશેષ યાિ િહી ગયો હતો એમનો શાંત ભવ્યતાથી ઓપતો ચહિે ો.

એકાિ ઔપચારિક સ્્મમત અને આભાિ વ્યક્ત કિીને અમાિે છૂટા પડવાનુ હતું એના બેિલે એ મુલાકાત ગાઢ મૈત્ીમાં પરિણમી. અમાિા વચ્ે સમાજ, વવચાિોથી માંડીને ઘણી બેધી અસમાનતા

હતી તેમ છતાં અમે મળતાં િહ્ાં.

એ હંમેશા ભગવાન અને ભવક્તને પ્રાધાન્ય આપતી. ત્યાં સુધીય મને સમ્મયા નહોતી પણ એ ભગવાધાિી ભગતોને મહત્વ આપતી ત્યાિે એ મને માફક નહોતું આવતું. ભગવાન કે ભવક્ત સામે મને કોઈ વાંધો નહોતો પણ આ ભગવાધાિી ભગતો પિ મને વવશ્ાસ નહોતો. આમ બેે વવિોધાભાસી વલણ હોવા છતાં અમાિી મૈત્ીના વેગમાં કોઈ ઓટ ન આવી.

એક પસ્નિ અને મા હોવાના નાતે જીવનનો અનુભવ માિામાં એના કિતાં વધુ હતો. મોટાભાગે એ પોતાના અધ્યાવપકાના વ્યવસાયમાં વ્ય્મત િહેતી. એ એકલી હતી, પોતાની િીતે જીવવા મુક્ત હતી. એના વપતાની અઢળક સંપવતિની એ એક માત્ વાિસિાિ હતી. પહેલા માતા અને પછી વપતાના મૃત્યુ બેાિ એકલી પડતાં એક માત્ સગપણમાં માસી બેનાિસમાં હોવાના લીધે એ અહીં આવીને િહી.

એ એટલે અનુ પટેલ.

આજે આશિે ચાલીસીએ પણ એટલી સુંિિ િેખાતી હતી તો એના યૌવનકાળમાં કેટલીય સુંિિ િેખાતી હશે! અને એટલે જ એને જોઈને વવચાિ આવતો કે જો એણે ધાયુું હોત તો ્મવયંવિ િચીને મન ગમતો વિ મેળવી શકે એમ હતી. કોઈ યોગ્ય પાત્ નહીં મળ્યું હોય કે પછી લગ્નને યોગ્ય ઉંમિ હશે ત્યાિે પાત્ની યોગ્યતાની ચોકસાઈમાં સમય ગુમાવ્યો હશે અને ઉંમિ વધતા જ્યાિે પાત્તા સાથે સમાધાન કિવાનું શરૂ કયુું ત્યાિે પાત્ો જ ન િહ્ા? માિા મનમાં સવાલો અનેક હતા જેના જવાબેમાં એણે જે કહ્યં એ અણધાયુું હતું.

એની મુગ્ધાવ્મથા સમયની સુંિિતા તો ભલભલાને આકષષે એવી હતી પણ એ એક પ્રખિ બેૌવધિક યુવક તિફ આકષા્સઈ. પ્રચુિ પ્રણય, મુક્ત મીલનનો એ સમય હતો પણ અનુના વપતાને એ સંબેંધમાં ઉતિિથી િવક્ષણ સુધીનું, ગુજિાતી અને મદ્ાસી સં્મકાિોનું સામાવજક અંતિ ્મપષ્ટ િેખાતું હતું. વપતાને પોતાની સમૃવધિની સામે સિ્મવવતનું પલ્ુ નીચંુ િેખાતું હતું, સુધી મધુકિે અનુને આપેલી પોતાના પરિવાિ વવશે સાચી ખોટી માવહતીને છેતિી હતી પણ એની પાછળનું સત્ય અનુના વપતા જાણતા હતા અને જે સત્ય આજે અનુ પાસે ખુલ્ુ પડ્ું એ એના માટે અસહ્ હતું. એના વપતા કોઈ અવભનેત્ીની હત્યા બેિલ જેલ ભોગવતા હતા અને માતાનું એ આઘાતના લીધે અપમૃત્યુ થયું હતું. હવે આજ સુધીના અજાણ્યા અને હવે સમજમાં આવેલા સત્ય કિતાં પણ મધુકિે આજ સુધી પોતાને છેતિી એ વાત અનુ માટે વધુ અસહ્ હતી અને એ વપતા સાથે નૈિોબેી પાછી ચાલી ગઈ. વપતાએ નક્ી કિેલા યુવક સાથે વવવાહ કિી લીધા પણ વસિોસીસના લીધે અનુનું વૈવાવહક જીવન લાંબેુ ટક્યું નહીં. આ અસહ્ આઘાત પછી વપતાનું મૃત્યુ થતા અનુ એના નામે મૂકેલી અઢળક સંપવતિ સમેટીને નૈિોબેી છોડી એ ભાિત પાછી આવી ગઈ. આજે એ વવશ્ વવદ્ાપીઠમાં અંગ્ેજીની પ્રાધ્યાવપકા તિીકે ઉચ્ પિે વબેિાજતી હતી. તમામ ભૌવતક સુખ સગવડની માવલક

હતી. એની

પાસે પૈસો, પિ, પ્રવતષ્ા બેધું જ હતું પણ એના હ્રિયનો ખૂણો તો ખાલી જ હતો. જીવનમાં રિક્તતા હોવા છતાં એના ચહેિા પિ ક્યાિેય ઉિાસીના વાિળ જોયા નહોતા.

પણ હમણાંથી અનુના જીવનમાં એક વ્યવક્તનો ઉમેિો જોયો. એનો વપ્રય વવદ્ાથથી- વપ્રયતમ મહંતી. ઓગણીસવીસ વષ્સની ઉંમિ, ્મફરટક જેવું ગૌિ ભાલ,સપ્રમાણ નાક નકશી, સુગરઠત બેાંધો, ખભા સુધી પહોંચતા લાંબેા સોનેિી વાળ. એમ.એ.ના સૌથી તેજ્મવી આ છાત્ માટે અનુને સવવશેષ ભાવ હોય એ ્મવાભાવવ હતું..

એમ.એ.માં આ વષષે એ સૌ પ્રથમ ્મથાને પાસ થનાિ છાત્ તિીકે એનું નામ જાહિે થયું એ તો અનુ માટે અત્યંત આનંિની વાત હતી. આનંિના એ અવસિમાં અનુની હું સહભાગી બેનું એ પહેલા તો અત્યંત આઘાત આપતા સમાચાિ મને મળ્યા કે અનુ અને એનો આ વપ્રય વવદ્ાથથી અચાનક ક્યાંક ખોવાઈ ગયા.

બેૌવધિક લોકો તિફ અનુ વધુ આકષા્સતી એવું હવે હું સમજી શકી હતી.

કિાચ બેધું સમેટીને વવિેશ ચાલ્યા ગયા. આજ સુધી અનુ માટે માિા મનમાં જે માન, સન્માન કે અવભમાન હ તું ક્ષણભિમાં ઓગળી ગયંુ. પોતાના પુત્થી પણ કિાચ ઓછી ઉંમિના એ યુવક સ ા થે અનુ? છી

મારું

મન ઘૃણાથી છલકાઈ ગયું. મવહનાઓ સુધી એ આખા શહિે માં ચચા્સનો વવષય બેની ગઈ.

જો કે સમય જતાં સૌ ભલભલા ગુના અને ગુનેગાિોને ભૂલી જાય છે તો આ ઘટનાય સમય જતા ભૂલાતી ચાલી. ક્યાિેક માિા મનમાં અનુના બેે પ્રેમી- મધુકિ અને વપ્રયતમ મહંતીના વવચાિો કબેજો જમાવી લેતાં. ક્યાિેક હું અનુની કથની લખવા કલમ હાથમાં લેતી અને એ જાણે કોઈ િુષ્ટ પ્રેતાત્મા હોય એમ એમના વવચાિોથી મન વવચવલત થતાં એ અટકી જતી પછી તો ધીમે ધીમે લોકોની જેમ મેં પણ અનુના વવષયમાં વવચાિવાનું છોડી િીધું.

બેીજા બેે વષ્સ આમ જ પસાિ થઈ ગયા. કોઈક ફુિસિના સમયે અનુ અને એના નાનકડા પ્રેમીનું શું થયું હશે એ જાણવા જીજ્ાસા થતી અને એ જીજ્ાસાના જવાબેરૂપે જ હોય એમ એક રિવસ એક વ્યવક્ત માિી સમક્ષ ઉપસ્્મથત થઈ. પીળી લુંગી, ગેરૂઆ કુતયો, આંખે કાળા મોટા ચશ્મા, સહેજમાં િણકી ઊઠતી મેખલાબેંધની ઝીણી ઘંટડીઓ જો આ વ્યવક્તના ખભા સુધી લંબેાતા સોનેિી વાળ પિ ધ્યાન ન જાત તો માિી વપ્રય પ્રૌઢ સખીના વપ્રયતમની ઓળખનો કોઈ અણસાિ ન આવત. અનુએ એની સાથે બેે વષ્સ પહેલાં લગ્ન કિી લીધા હતા. અનુના સાવનધ્યના પરિપાકરૂપે એનો ચહેિો પણ બેે વષ્સમાં જાણે પાકટ બેની ગયો હતો.

આટલા સમય પછી એ પોતાની પનિી એટલે કે અનુની શોધમાં અહીં આવ્યો હતો. અનુ સાથે લગ્ન કયા્સ િોમિોમ સાહ્બેી વચ્ે જીવતી અનુએ એની સાથે વવશ્ભિમાં હવનમૂન મનાવ્યું. અત્યંત ઉતિેજના, ઊવમ્સસભિ રિવસો પસાિ થઈ િહ્ાં હતાં ત્યાં અચાનક આ સફિ િિમ્યાન એમની મુલાકાત અનુના ભૂતપૂવ્સ પ્રેમી મધુકિ સાથે થઈ.

બેસ ત્યાિથી અનુ બેિલાઈ ગઈ. વપ્રયતમ મહંતીથી એ િૂિ થતી ગઈ. વપ્રયતમે એને તન-મનથી િીઝવવાના પ્રયાસ તો કયા્સ એ વનષ્ફળ િહ્ો. પ્રેમના આંધળા ઝનૂનને લઈને થોડીક બેળજબેિી પણ કિી લીધી પણ અંતે અનુ એક પત્ અને બેેચાિ મવહનાની ખચથી એના માટે મૂકીને મધુકિ સાથે ચાલી ગઈ. વાત થઈ એ પહેલાં માિા મનમાં એવો વવચાિ આવ્યો હતો કે મોટી ઉંમિની પનિીમાંથી આ યુવાન પવતનું આકષ્સણ ઘટી ગયું હશે પણ અહીં તો સાવ અલગ છેવાડાની વાત લઈને વપ્રયતમ આવ્યો હતો.

અનુને ભૂલવાનો પ્રયાસ કિવા છતાં એને એ ભૂલી શક્યો નહોતો. વપ્રયતમ મહંતી કહેતો હતો કે “અનુને ખબેિ હતી કે એના વગિ એક ક્ષણ પણ હું િહી શકીશ નહીં અને તેમ છતાં એ અને મૂકીને ચાલી ગઈ?”

બેેહાલ જેવી અવ્મથામાં મૂકાયેલો વપ્રયતમ મંહતી ગોવાના વવિેશીઓની સંગતમાં જાતને ભૂલવા અવનચ્છનીય કેફી દ્વ્યોની િગં તના િવાડે ચઢી ગયો અને આવા અભાગીઓના ્મવગ્સ જેવા ગોવામાં ્મથાયી થઈ ગયો હતો

એના સાવ ભોળા બેાળક જેવા વનષ્કપટ ચહિે ા સામે હું જોઈ િહી. ચહેિા પિ િેખાતી ઘેલછા અનુ માટે હતી કે કેફી દ્વ્યોની અસિ હતી? કંઈપણ સમજુ કે જાણું એ પહેલા એ માિા ચિણ્મપશ્સ કિીને ચાલ્યો ગયો

પહેલાં એ હંમેશા કહેતો હતો કે અનુ તો એક સંત જેવી વૈિાગી વ્યવક્ત છે, એ કોઈનુય અવનષ્ટ કિી જ ન શકે. હું અનુને ઓળખતી થઈ ત્યાિે તો મને પણ એ સંત જેવી વૈિાગી વ્યવક્ત જ લાગી હતી ને? આજ સુધી મને માિી આંતઃ્મફફૂિણા પિ ગવ્સ હતો. મને એવું હતું કે કોઈપણ વ્યવક્તને હું બેિાબેિ પાિખી શકું છું પણ હું આજે વવચારું છું તો મને એવું સમજાય છે કે કોણ િાગી કોણ વૈિાગી એ નક્ી કિવામાં આપણે ક્યાિેય સફળ થઈ શકતાં જ નથી.

 ?? ?? ધનનાં વૈભવ સામે વવદ્ાનો વૈભવ તો િેખાતો જ નહોતો. એનું નામ હતું મધુકિ.
મધુકિનો પરિવાિ પણ વેિવવખેિ હતો
એવી અનુના
વ પ ત ા ને
જાણ હતી. આજ
ધનનાં વૈભવ સામે વવદ્ાનો વૈભવ તો િેખાતો જ નહોતો. એનું નામ હતું મધુકિ. મધુકિનો પરિવાિ પણ વેિવવખેિ હતો એવી અનુના વ પ ત ા ને જાણ હતી. આજ

Newspapers in English

Newspapers from United States