Garavi Gujarat USA

સોપશયલ એન્્ક્ઝાઇર્ીને કેવી રીતે સમજવી અને તેનો સામનો કરવો

-

સોસ્્યલ એ ન્ ક્ ઝ ા ઇ ટ ી નચે સમજવામાં અનચે તચેનચે દૂર કરવામાં તમનચે મદદ કરવા માટે એક વ્્યવહારુ, સહા્યક અનચે વાંચવામાં સરળ માગ્શદપશ્શકા, મદદરૂિ રટપ્સ અનચે લચેવા ્યોગ્્ય િગલાં અનચે સલાહથી ભરિૂર િુસ્તક ‘’હાઉ ટૂ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડીલ સોસ્્યલ એન્કઝાઇટી’’ આિણનચે સૌનચે મદદ કરવા ઉિલબ્ધ છે.

‘’હાઉ ટૂ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડીલ સોસ્્યલ એન્કઝાઇટી’’ િુસ્તક એક મૈત્રીિૂણ્શ, સુલભ માગ્શદપશ્શકા છે જચેમાં તમનચે તમારા સંઘર્્શના સ્ત્રોતનચે ઓળખવા અનચે બોજ ઘટાડવા અથવા તચેનું સંચાલન કરવા માટે વ્્યવહારુ િગલાં લચેવાની જરૂર છે તચે બધી માપહતી અનચે સલાહ રજૂ કરાઇ છે. સોસ્્યલ એન્કઝાઇટી િાછળનું પવજ્ાન જાણીનચે, તચે તમારા મન અનચે શરીરનચે કકેવી રીતચે અસર કરે છે તચે સમજવાથી, તમચે તમારા િરની તચેની િકડનચે દૂર કરવાનું શરૂ કરશો. આ િુસ્તક તમનચે તમારા માનપસક સ્વાસ્્થ્્યનચે ટેકો આિવા અનચે તમારી એકદં ર સખુ ાકારીનચે સુધારવાની શ્ચેષ્ઠ રીતો શોધવામાં મદદ કરશચે એ ચોક્કસ છે.

આ િુસ્તક દ્ારા તમનચે નીચચે મુજબના િગલા લચેવા ભલામણ કરાઇ છે.

• સામાપજક અસ્વસ્થતા િાછળનું પવજ્ાન સમજવા, તચે કકેવી રીતચે થા્ય છે, તચેનું કારણ શું છે અનચે લક્ણો અનચે પટ્ગસ્શનચે કકેવી રીતચે ઓળખવા. શ્ાસ લચેવાની કસરતો અનચે તંદુરસ્ત જીવનશૈલીની િસંદગીથી લઈનચે સમસ્્યાનું પનરાકરણ કરવાની ટેકનીકો અનચે સામનો કરવાની િદ્ધપતઓ જાણો. સામાપજક અસ્વસ્થતાના લક્ણોનચે દૂર કરવા તમચે જચે િણ શારીરરક અનચે વ્્યવહારુ િગલાં લઈ શકો તચેનાથી સજ્જ બનો.

• માઇન્ડફુલનચેસ, પવઝ્્યુલાઇઝચેશન અનચે બ્ચેથવક્ક જચેવી સોસ્્યલ એન્ક્ઝાઇટી ત્રાટકકે છે ત્્યારે તચેનો સામનો કરવા ઘણા બધા ઉિા્યો હાથવગા રાખો.

• ઉિલબ્ધ તબીબી સારવારો અનચે

ઉિચારો પવશચે જાણો, અનચે પ્રોફકેશનલ્સની મદદ અથવા સમથ્શન કકેવી રીતચે અનચે ક્્યારે લચેવું તચે જાણો.

પુસ્્તક સમમક્ષા

હાલમાં હું પમતા પમસ્ત્રી દ્ારા લખા્યચેલ 'હાઉ ટુ અન્ડરસ્ટન્ે ડ એન્ડ ડીલ પવથ સોપશ્યલ એન્ઝાઈટી' િુસ્તક વાંચી રહ્ો છું – જચે ખૂબ જ મદદરૂિ છે. કાશ હું નાનો હતો ત્્યારે આ િુસ્તક હોત!' - સન્ી હુંદાલ, એરડટર, ધ ઈસ્ન્ડિચેન્ડન્ટ. અદ્ભુત. પમતા પમસ્ત્રીનચે સોપશ્યલ એન્ઝાઈટી િરના તચેમના િુસ્તક બદલ અપભનંદન. અમચે જાણીએ છીએ કકે રોગચાળા દરપમ્યાન, ખાસ કરીનચે ્યવુ ાનોમાં સોપશ્યલ એન્ઝાઈટીના દરમાં ભારે વધારો થ્યો છે. આ

િુસ્તક સંઘર્્શ કરી રહેલા સૌ કોઈ માટે ખૂબ ઉિ્યોગી છે. - પબપનતા કકેન, ફકેફસાના ડોક્ટર અનચે SAGE ના સભ્્ય.

લેખક પરિચય:

પમતા માઇન્ડફુલનચેસ-આધારરત કોસ્નિટીવ થચેરાિીનો ઉિ્યોગ કરે છે અનચે એક્્યુિંકચરની પ્રચેસ્ક્ટસ કરે છ.ે તચેઓ જીવનના તમામ ક્ચેત્રના લોકોનચે મદદ કરે છે.

તચેણી હોસ્સ્િટલો, ડોકટરો, શાળાઓ, વક્કપ્લચેસ અનચે ઘરેલું દુવ્્ય્શવહારથી બચી ગ્યચેલા લોકોનચે માનપસક સ્વાસ્્થ્્ય અનચે ટ્ોમાનું પશક્ણ આિચે છે. તચેઓ કટારલચેખક અનચે સાપહસ્ત્્યક સંિાદક િણ છે. તચેમણચે ઉત્કકૃષ્ટ લચેખકોના ઇન્ટરવ્્યુ લીધા છે, પવપવધ શૈલીઓના િુસ્તકોની સમીક્ા કરી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States