Garavi Gujarat USA

ગુિિાતમાં કોંગ્રેસે િૂની પેન્શન યોિના, કેશલેસ સાિિાિના ચૂં્ટણી િચનો આપ્યા

-

ગુ જ ર ા ત મ ાં આમ આદમી પાટટી બાદ હવે કોંગ્ેસે પણ પોતાના ર્ૂંટણી વર્નની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્ેસના પ્રભારી અશોક ગેહલોતે બુધવારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્ેસની સરકાર આવશે તો સરકારી કમ્ચર્ારીઓ માટે જૂની પેન્શન યોજના ર્ાલુ કરાશે અને જનતાને રૂ.10 લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે. તેમણે 15 સપ્ટેમ્બર પહેલાં જ કોંગ્ેસના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવાની પણ જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં અમીરગરીબ તમામ લોકોને 10 લાખ રુર્પયાનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. જો ગુજરાતમાં કોંગ્ેસની સરકાર બની તો અહીં પણ જનતાને સરકારની આ યોજનાનો લાભ મળશે. રાજસ્થાનમાં 5 લાખનો અકસ્માત વીમો અપાય છે. આ ઉપરાંત, MRI, સીટી-સ્કેન, એક્સ-રે, ્લલડ ટેસ્ટ, કોર્વડ ટેસ્ટ સર્હતના તમામ પરીક્ષણો ઉપરાંત ઓગ્ચન (રકડની, લીવર, હાટ્ચ વગેરે) - બોન મેરો ટ્ાન્સપ્લાન્ટ, ટ્ાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સર્હત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ ર્વના મૂલ્યે થાય છે.

તેમણે કહ્યં હતું કે ગુજરાતમાં જો કોંગ્ેસ સત્ા પર આવશે તો 1 જાન્યુઆરી 2004 પછી ર્નમાયેલા સરકારી કમ્ચર્ારીઓ માટે જૂની Eપેન્શન સ્કકીમ લાગુ કરાશે. આ ઉપરાંત, રાજસ્થાનની માફક ગુજરાતમાં અલગથી કૃર્ષ બજેટ રજૂ કરવામાં આવશે. ખેડૂતોને ગુજરાતમાં ઘણી જગ્યાએ રાત્ે જ વીજળી અપાય છે, પરંતુ રાજસ્થાનમાં 16 ર્જલ્ામાં હવે રદવસમાં કર્ૃ ષ વીજળી અપાય છે અને બાકકીના ર્જલ્ાને પણ બે વષ્ચમાં તેનો લાભ મળશે. આ જ રીતે ગુજરાતમાં પણ કોંગ્ેસ ખેડૂતોને રદવસ દરર્મયાન વીજળી આપવા કરટબદ્ધ છે. આ ર્સવાય રાજસ્થાન મોડેલને આધારે દૂધ આપનાર ડેરી ખેડૂતોને પ્રર્ત લીટર રૂ.5ની સબસીડી પણ મળશે.

ગેહલોતે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં 1400 નવી સરકારી ઈંબ્ગ્લશ મીરડયમ સ્કકૂલો ખૂલી છે, જેને ખૂબ જ સારો રરસ્પોન્સ મળ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્ેસ જો સરકાર બનાવશે તો ગરીબના બાળકોને પણ ઈંબ્ગ્લશ મીરડયમમાં ભણવાનો મોકો મળશે. આ ર્સવાય સરકારી ભરતીઓમાં પારદશ્ચકતા લવાશે, પેપર લીક જેવી ઘટનાના કસૂરવારોને છોડવામાં નહીં આવે. આ ઉપરાંત, શ્રમીકોને 8 રુર્પયામાં ગુણવત્ાયુક્ત ભોજન પણ આપવામાં આવશે.

કોંગ્ેસના સંગઠન મહામંત્ી કેસી વેણુગોપાલે ગુજરાતમાં સત્ાર્વરોઘી પરરબળ ર્રમસીમાએ હોવાનો દાવો કરતા જણાવ્યું હતું કે આ વખતે કોંગ્ેસ ગુજરાતમાં સરકાર બનાવશે તે નક્ી છે. ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવતા વેણુગોપાલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ભૂર્મ પર હાલમાં જ 70 લોકોના ઝેરી દારુ પીવાથી મોત થયા. શું આ જ ભાજપનું ગુજરાત મોડેલ છે?

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States