Garavi Gujarat USA

કોંગ્રેસ ‘ભાિત જોડો’ યાત્ા કાઢશે, િાહુલ ગાંધી 5 સપ્્ટેમ્્બિે ગુિિાત આિશે

-

કોંગ્ેસ પાટટી પ્રેર્સડન્ટ સોર્નયા ગાંધી, પૂવ્ચ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટીય મહાસર્ર્વ ર્પ્રયંકા ગાંધીના નેતૃત્વમાં ૭ સપ્ટેમ્બરથી ‘ભારત જોડો’ યાત્ા કાઢશે. ભારત જોડો કાય્ચક્રમ અને ગુજરાત ર્વધાનસભાની આગામી ર્ૂંટણીના અનુસંધાને પાંર્મી સપ્ટેમ્બરે રાષ્ટીય નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે અને રાજ્યભરના કાય્ચકરો અને બૂથની જવાબદારી સંભાળનારાઓને સંબોધન કરશે.

ગુજરાતમાં ર્વધાનસભાની ર્ૂંટણી પહેલા કોંગ્ેસના જૂના નેતાઓ એક પછી એક પાટટી સાથે છેડો ફાડી રહ્ા છે ત્યારે કોંગ્ેસ હાઈકમાન્ડે ગુજરાતમાં કોંગ્ેસને તૂટતી બર્ાવવા માટે રાષ્ટીય સંગઠન મહામંત્ી કે. સી. વેણુગોપાલ અને રાજસ્થાનના

મુખ્યપ્રધાન અશોક ગેહલોતને ર્સર્નયર ઓ્લઝવ્ચર બનાવીને જવાબદારી સોંપી છે.

ગજુ રાત ર્વધાનસભા ૨૦૨૨ની ર્ૂંટણી અનુલક્ષીને રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી ર્વશેષ બેઠકમાં પ્રદશે પદાર્ધકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ર્ાજ્ચ, ર્જલ્ા-તાલુકા કોંગ્ેસ સંગઠનના પ્રમુખોને સંબોધતા રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત કોંગ્ેસના ર્સર્નયર ઓ્લઝવ્ચર અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્ેસ મજબૂતાઈથી ર્ૂંટણી લડશે અને જીતશે. ગાંધીસરદારના ગુજરાતમાં આજે એવા લોકો ર્ૂંટણી પ્રર્ાર કરવાની ર્હંમત કરી રહ્ાં છે જેમને પોતાના રાજ્યોની સરકારી ઓરફસમાંથી પૂ. મહાત્મા ગાંધીની તસવીર હટાવીને ગુજરાતનું અપમાન કયુું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States