Garavi Gujarat USA

લેઇક રડસ્સ્રિક્્ટ ખાતે કુમકુમ મંરિિના સિગુરુ શ્ી આનંિવપ્રયિાસજી સ્િામીના અસ્સ્થનું વિસિમિન

-

લેઇક રડબ્સ્ટ્ક્ટ ર્વન્ડરમેર(યુરોપ) ખાતે તાજેતરમાં શ્રી સ્વાર્મનારાયણ મંરદર - કુમકુમ - મર્ણનગરઅમદાવાદના સંસ્થાપક સદગુર શ્રી આનંદર્પ્રયદાસજી સ્વામીના અબ્સ્થનું ર્વસજ્ચન કરવામાં આવ્યા હતા અને સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે કુમકુમ મંરદરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સાધુતાની મૂર્ત્ચ સદગુરુ શાસ્ત્ી શ્રી આનંદર્પ્રયદાસજી સ્વામીના ગુરૂ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પણ અબ્સ્થ ર્વસ્ચજન લેઇક રડસ્ટ્ીક્ટ ખાતે જ ર્વસજ્ચન કરવામાં આવ્યા હતા. શ્રી આનંદર્પ્રયદાસજી સ્વામી પાંર્ વખત આ સ્થળે પધાયા્ચ છે અને સત્સંગ સભા યોજીને ભગવાનનો અર્ભષેક કયયો હતો, તેથી અહીં જ તેમના અબ્સ્થનું ર્વસ્ચજન કરવામાં આવ્યું હતું. અહીં યોજાયેલી સત્સંગ સભામાં લંડન અને માંર્ેસ્ટરના અનેક સત્સંગીઓએ ભાગ લીધો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States