Garavi Gujarat USA

પપૈ્‍યવામવાં રહેલ પેપપન નવામનું એન્્‍ઝવાઇમ ખોરવાકમવાં રહેલવા પ્રોટીનને ડવા્‍યજેસ્ટ કર્‍વવા મવાટે ઘણું અસરકવારક છે.

સ્‍ત્ી રોગ અને પપૈ્‍યું

-

પપૈયું બારેમાસ સરળતાથી મળી રહેતું ફળ છે. છેલ્્‍લા બે-ત્રણ દાયકાથીપપૈયાનું ઉત્પાદન ભારતમાં વધ્યું છે. તેનું કારણ પ પૈ ય ા ને વવદેશોમાં મોક્‍લી અને સારી કમાણી થઇ શકે છે. પ પૈ ય ા ન ાં ફ ળ ન ાં આરોગ્યપ્રદ ગુ ણ ો ને ધ્ ય ા ન મ ાં રાખીનેપપૈયાનો રોજબરોજના ખોરાકમાં સમાવેશ કરવાનું પ્રચવ્‍લત થઇ રહ્યં છે. વવદેશોમાં સ્વાસ્‍થ્યને ધ્યાનમાં રાખી સંતરાના જ્યયૂસનો પ્રયોગ વનયવમત થતો આવ્યો છે. થોડાં કેટ્‍લાક સમયથી પાકા પપૈયાનો ઉપયોગ પણ પ્રચવ્‍લત થઇ રહ્ો છે.

પપૈયાનો ઉપયોગ પાકે ત્યારે ફળની માફક તથા કાચા પપૈયાનાં છીણને રાઇ, જીરૂ, હીંગથી ્‍લી્‍લા મરચાં સાથે વઘારી સંભારનીમાફક કરવામાં આવે છે. ્‍લી્‍લું પપૈયું-કાચું પપૈયું પાચનમાં વધુ મદદરૂપ થાય છે. આથી જ ગાંઠીયા-ફાફડામાં શોખીનો ચણાના ્‍લોટ - તે્‍લમાંથી બનાવે્‍લ પ્રોટીન - ફેટ જેવા તત્વોથી ભરપયૂર ફાફડા જો પપૈયાનાં છીણ સાથે ખાય તો પાચનમાં સરળતા સાથે સ્વાદ તો ખરો જ ! આધુવનક વવજ્ાન પપૈયામાં રહે્‍લ પેવપન એન્્‍ઝાયમ્સ ખોરાકમાં રહે્‍લાં પ્રોટીનને ડાયજેસ્ટ કરવા માટે ઘણું અસરકારક છે તેમ જણાવે છે.

સ્્‍વવાસ્‍થ્્‍યની જાળ્‍વણી મવાટે ઉપ્‍યોગી આપણે સહુજાણીએ છીએ કે

આરોગ્યની જાળવણી માટે શરીરનું પોષણ યોગ્ય રીતે થતું રહેવું જરૂરી છે. શરીરમાં સતત ચા્‍લતી ઘસારો અને નવસજ્જનની પ્રવરિયા દરવમયાન શરીર માટે વબનઉપયોગી, નુકશાનકારક પદાથથો શરીરમાંથી બહાર ફેંકાવા પણ જરૂરી છે. આમ પોષણ ઉપરાંત શરીરનું શુવઘિકરણ કરવામાં મદદરૂપ થાય તેવા ખોરાક રોજ-બરોજના ખોરાકમાં ઉમેરવાથી શરીરની શવતિ તથા વ્યાવધક્ષમત્વ બન્ને જળવાઇ રહે છે.

પપૈયાનો ખોરાકમાં યોગ્ય માત્રામાં સમયાંતરે ઉપયોગ કરવાથી તેમાં રહે્‍લાં એન્ટીઓકકસડન્ટ ન્યુટ્ીઅન્ટ જેવા કે, કેરેટીન, ફ્‍લેવેનોઇડસ, વવટામીન સી તથા વવટામીન બીની સાથે પપૈયામાં મેગ્નેવશયમ પણ મળે છ.ે સૌથી વધુ ઉપયોગી થાય તેવા પપૈયામાં રહે્‍લાં રેસા, આંતરડામાં સફાઇનું કામ પણ પાચનની સાથે-સાથે કરવામાં મદદરૂપ થાય છે. આમ ભયૂખ ન ્‍લાગતી હોય, પાચન કમજોર હોય,આંતરડાનબળા હોય, કબજીયાત રહેતી હોય તેઓ માટે પાકા પપૈયાનો ખોરાકમાં ઉપયોગ કરવો મદદરૂપ સાવબત થશે. જવાબ પાકા પપૈયાનો ફળનીમાફક રોજબરોજનાં ખોરાકમાં પ્રયોગ કરવો છે.

માવસક ઓછું આવતું હોય, સ્ત્રી બીજ બનતા ન હોય, સ્ત્રીબીજ અયોગ્ય બનતા હોય તેવા કકસ્સામાં કાચા પપૈયાનો ખોરાક સાથે ઉપયોગ માવસકના પ્રથમ કદવસથી બે સપ્તાહ સુધી કરવાના ઘણા સારા પકરણામ મળ્યા છે.

સવાૈંદ્‍ય્યની જાળ્‍વણી અને પપૈ્‍યું પપૈયાનો ખોરાકમાં આવશ્યક માત્રામાં વનયવમત ઉપયોગ કરવાથી ખી્‍લ, ચહેરાની ત્વચા પર ડાઘવનસ્તેજપણું જેવી તક્‍લીફ ઘટે છે.

પાકા પપૈયાનાં માવાને ચહેરાની ત્વચા પર ફેસપેકમાટે વાપરવાથી ત્વચા કાંવતવાન બને છે.

પાકા પપૈયાનાં માવામાં મ્‍લાઇવાળું દહીં ઉમેરી વાળમાં ્‍લગાવી થોડા સમય બાદ વાળ ધોઇ ્‍લેવા. આ મુજબ વનયવમત કરવાથી સયૂક્ા, પાતળા પડી ગયે્‍લા, વનસ્તેજ-બરછટ વાળમાં સુંવાળપ અને ચમક આવશે.

્‍વજન ઉતવાર્‍વવા મવાટે પપૈ્‍યું

પાકા પપૈયાનાં ટુકડા કરીને સવારે બ્ેકફાસ્ટ સમયે બાઉ્‍લ ભરીને ખાવાથી ધાતુપાકવરિયા યોગ્ય થાય છે.

રૂટીન બ્ેકફાસ્ટને બદ્‍લે પપૈયું ખાવાથી મળતી કે્‍લરી ઘણી ઓછીહોય છે. આમ ઓછી કે્‍લરી ખાવાથી ચરબી જમા થતી અટકશે તેસાથે

મેટાબોવ્‍લ્‍ઝમ સુધરવાથી પણ વજન ઉતારવા માટે ચા્‍લવું, સ્વીમીંગ, જીમીંગ જેવી વરિયાઓની પણ અસરકારકતા વધશે.

પપૈ્‍યું ગરમ પડે ?

 ?? ??

Newspapers in English

Newspapers from United States