Garavi Gujarat USA

ટેક્્સસા્સમસાં ઇન્્ડડિયન અમેરિકન મહિલસાઓ ્સસામે આઘસાતજનક િે્સીસ્ટ િુમલો

-

અમેરિકાના ટેક્્સા્સ િાજ્્યના ડલ્ા્સ શહેિમાં ગ્યા ્સપ્ાહે ચાિ ઇન્્ડડ્યન અમેરિકન મહહલાઓ ્સાથે એક મેન્ક્્સન અમેરિકન મહહલાએ વંહશ્ય દુર્્ય્યવહાિ ક્યા્ય ઉપિાંત માિામાિી પણ કિી હતી. આ આઘાતજનક ઘટના ટેક્્સા્સના ડલ્ા્સના એક પારકિંગ પ્લલોટમાં બુધવાિે (24 ઓગસ્ટ) િાત્ે બની હતી. મેન્ક્્સકન મહહલાએ આ ચાિે્યની આંતરિક ચચા્યઓમાં વચ્ે કૂદી પડી ભાિતી્યલો પ્રત્્યે પલોતાની હતિસ્કાિની લાગણી કલોઈ ઉશ્કકેિણી હવના દશા્યવતા અપશબ્દલો ્સાથે એવું કહ્યં હતું કકે, તમે ભાિતી્ય લલોકલો અમેરિકાને બિબાદ કિી િહ્ા છલો, તમે બધા ભાિત પાછા જાવ. તમે ભાિતી્યલો અહીં દિેક જગ્્યાએ ફકેલા્યેલા છલો, મને ભાિતી્ય પ્રત્્યે ્સખત નફિત છે. ભાિતી્ય મહહલાઓના ગ્ુપમાંથી એક – બે બહેનલોએ તેને વળતલો એવલો જવાબ પણ આપ્્યલો હતલો કકે, અમે અંદિલોઅંદિ વાત કિી િહ્ા છીએ, તમે શા માટે કલોઈ આમંત્ણ હવના વચ્ે કૂદી પડ્ા છલો. ઉશ્કકેિા્યેલી એ મહહલાએ એક – બે મહહલાઓને માિવાનલો પણ પ્ર્યા્સ ક્યયો હતલો. તેની પા્સે ગન હતી અને ગન બતાવી તેણે પલોતાનું હહં્સક વલણ પણ દાખર્્યું હતું.

ટેક્્સા્સના પ્લાનલોમાં પલોલી્સે એ મેન્ક્્સકનઅમેરિકન મહહલા – એસ્મેિાલ્ડ અપટલોનની ગુરુવાિે ધિપિડ કિી હતી. એ આઘાતજનક ઘટનાનલો વીરડ્યલો ઇન્્ડડ્યન અમેરિકન કમ્્યુહનટીમાં વાઇિલ થ્યલો હતલો અને તેના ઘેિા પ્રત્્યાઘાત પડ્ાં હતા.

એક િેસ્ટલોિ્ડટના પારકિંગમાં ભાિતી્ય મહહલાઓ પિ હુમલલો તથા અ્સભ્્ય વત્યન કિનાિી એસ્મેિાલ્ડ અપટલોને કલોઈ ગુનાહહત પ્રવૃહતિ આચિી હતી કકે કકેમ તે અંગે પણ વધુ તપા્સ કિાશે. પલોલી્સે જણાર્્યું કકે આ મહહલાને $10,000 બલો્ડડ પિ િાખવામાં આવી છે. આ ્સાથે મહહલાનલો જેલનલો ફલોટલો પણ પ્ર્સારિત કિા્યલો હતલો.

ચાિ ભાિતી્ય મૂળની મહહલાઓ િેસ્ટલોિ્ડટમાંથી લગભગ ખાલી થઈ ગ્યેલા પારકિંગમાં પલોતાની કાિ લેવા જઈ િહી હતી ત્્યાિે મહહલાએ તેમની ્સાથે અ્સભ્્ય વત્યન ક્યુું હતું. એસ્મેિાલ્ડે આવેશમાં આવી એવું કહ્યં હતું કકે "અમે તમને અહીં ઈચ્છતા નથી.. ભાિત પાછા જતા િહલો."

આ ઘટનાના વાઈિલ થ્યેલા હવરડ્યલોમાં જણા્ય છે કકે, ભાિતી્ય મહહલાઓએ અપટલોનને વંહશ્ય, અપમાનજનક શબ્દલો નહીં બલોલવા કહ્યં હતું. અપટલોન હવરડ્યલોમાં બિાડા પાડીને એવું કહેતા ્સંભળાઈ િહી છે કકે, “હું જ્્યાં પણ જાઉં છું ત્્યાં તમે ઈન્્ડડ્યન દેખાવ છલો. ઈન્્ડડ્યામાં જીવન એટલું મહાન, અદભૂત હલો્ય તલો તમે અહીં શા માટે આર્્યા છલો.”

પ્લાનલો પલોલી્સ દ્ાિા આ બનાવની તપા્સ હેટ ક્ાઈમ તિીકકે કિાઈ િહી છે.

ઈન્્ડડ્યન એ્સલોહ્સએશન ઓફ નલોથ્ય ટેક્્સા્સના પ્રેહ્સડે્ડટ ઉમમીત જુનેજાએ કહ્યં હતું કકે, નલોથ્ય ટેક્્સા્સ ્સામા્ડ્ય િીતે તલો ઘણલો ્સાિલો, બહાિના લલોકલોને આવકાિતલો હવસ્તાિ છે, અહીં ્સાઉથ એહશ્યન ્સમુદા્યના લલોકલો ્સલામત છે. અમને એ વાતનલો આનંદ છે કકે, પલોલી્સે ઝડપથી પગલાં લઈ હુમલાખલોિ મહહલાની ધિપકડ કિી છે. છતાં, આ મામલે ્ડ્યા્યી તપા્સ થા્ય અને હેટ ક્ાઈમના આ રકસ્્સાનલો તારકકિક િીતે અંત આવે તે આવશ્્યક છે.

તલો િીમા િ્સુલ નામની એક મહહલાએ ટ્ીટિ ઉપિ એવી લાગણી દશા્યવી હતી કકે, આ ખૂબજ ડિામણી ઘટના છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States