Garavi Gujarat USA

બ્રિટનનથા નવથા વડથાંપ્રધથાન સથામેનથા પડકથારો

-

પ્રિટનમાં બોરર્સ જોન્્સનના અનુગામીની જાહેરાત થઇ ગઇ છે. પ્વદેશ પ્રધાન પ્લઝ ટ્ર્સ પાતળી બહુમતીથી ચૂંટાઇ આવ્યા છે. તેમને 57 ટર્ા મત મળ્યા છે. ઋપ્િ ્સુનર્ે તેમને મજબૂત ફાઇટ આપી પણ તેઓ વડાપ્રધાનપદે પહોંચતા પહોંચતા રહી ગયા છે. બાર્ી શરૂઆતમાં તેમનો દેખાવ ઘણો ઉત્્સાહજનર્ હતો. ગત શુક્રવારે ર્ન્ઝવવેરટવ પાટટીના ્સભ્યોએ નવા નેતાને ચૂંટી ર્ાઢવા માટે મતદાન ર્યુકા હતું.

નવા વડાંપ્રધાનનો શપથપ્વપ્ધ આ વખતે સ્ર્ોટલેન્ડમાં થશે ર્ારણ ર્ે મહારાણી હમણાં ત્યાં છે અને ઉંમર તથા તપ્બયતના ર્ારણો્સર તેમને લંડનનો પ્રવા્સ ર્રવો પરવડે તેમ નથી.

યુર્ેની ્સરર્ારી સ્ર્કૂલમાં અભ્યા્સ ર્રીને આગળ આવેલા ૪૭ વિકાના પ્લઝ ટ્ર્સના પ્પતા જોન ર્ેનેથ યુપ્નવપ્્સકાટી ઓફ લીડ્સમાં ગપ્ણતના પ્રોફે્સર અને માતા પ્પ્રપ્્સલા મેરી પ્શક્ષર્ તેમજ ન્સકા હતા. ૧૯૭૫માં ઓર્્સફડકા ખાતે તેમનો જન્મ થયો હતો. માતા-પ્પતાએ તેમનું નામ મેરી એપ્લઝાબેથ રાખ્યું હતું. પરંતુ ટ્ર્સને બધા તેમને એપ્લઝાબેથ ર્હીને બોલાવે તે જ પ્સદં હતું. ર્ન્ઝવવેરટવ પાટટીના જ ્સભ્ય હ્યૂજ ઓપ્લયરી ્સાથે ટ્ર્સની મુલાર્ાત થઇ હતી. તેમણે ૨૦૦૦માં લગ્ન ર્યાકા હતા. ઓપ્લયરી એર્ાઉન્ટન્ટ છે.

ટ્ર્સનો પરરવાર લેબર પાટટીનો ટેર્ેદાર હતો. પ્લઝ ટ્ર્સે ઓર્્સફડકા યુપ્નવપ્્સકાટીમાં રફલો્સોફી, પોપ્લરટર્લ ્સાયન્્સ અને ઇર્ોનોપ્મક્્સનો અભ્યા્સ ર્યયો હતો. અભ્યા્સ પૂરો ર્રીને થોડો ્સમય તેમણે એર્ાઉન્ટન્ટ તરીર્ે પણ ર્ામ ર્યુકા હતું. તે પછી તેઓ રાજર્ારણમાં આવ્યા. ૨૦૧૦માં ટ્ર્સ પહેલીવાર ્સં્સદ્સભ્ય તરીર્ે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ પહેલેથી જ રિેક્ક્ઝટના પ્વરોધી હતા. જો ર્ે તે પછી રિેરર્ઝટના ર્ટ્ટર પ્હમાયતી બોરર્સ જૉન્્સનના ટેર્ેદાર બની ગયા હતા. હાલ તેમની તુલના ભૂતપૂવકા વડાંપ્રધાન માગકારેટ થેચર ્સાથે થઇ રહી છે.

ઋપ્િ ્સુનર્ ટોરી ્સાં્સદો દ્ારા થયેલા મતદાન ્સુધી ્સૌથી મોખરે રહ્યા હતા. પરંતુ ર્ન્ઝવવેટીવ પક્ષના ્સભ્યો દ્ારા થયેલા મતદાનના તબક્ામાં ટ્ર્સ પ્રારંભથી જ આગળ રહ્યા. ટ્ર્સે ચૂંટણી અપ્ભયાનમાં ટેર્્સ ર્ાપના વચનનો જોરશોરથી ઉપયોગ ર્યવેા. તેમણે વચન આપ્યું ર્ે ચૂંટણી જીતશે તો ટેર્્સમાં ૧.૨૫ ટર્ા ્સુધીનો ર્ાપ

મુર્શે. ટેર્્સમાં ર્ાપ એવો મુદ્ો છે ર્ે દરર્ે દેશના લોર્ોને પ્સંદ પડે. પ્રચાર દરપ્મયાન ઋપ્િ ્સુનર્ ટેર્્સ ર્પાતનો પ્વરોધ ર્રતા રહ્યા. ્સુનર્ તો ટેર્્સ વધારાની પેરવી ર્રી રહ્યા હતા. ર્હેવાય છે ર્ે આ ર્ારણ્સર પ્લઝે ્સર્સાઇ મેળવી લીધી. ્સુનર્ રેપ્્સસ્ટ વલણનો ભોગ બન્યા હોય તો તેમાં નવાઇ પામવા જેવું નથી.

ટ્ર્સે હોદ્ો ્સંભાળતાની ્સાથે જ જીવનપ્નવાકાહની ર્ટોર્ટી, જાહેર નાણાંર્ીય ર્ટોર્ટી, હડતાળો, યક્રુ ેન યુધિ, ઇન્ટરનેટથી લઈને રિેક્ક્ઝટના પરરણામો જેવા જોરદાર આપ્થકાર્ અને ્સામાપ્જર્ પડર્ારોનો ્સામનો ર્રવો પડશે. યુર્ેમાં જે ઉથલપાથલ થઇ રહી છે તે જોતાં તેમને આધુપ્નર્ ઇપ્તહા્સમાં ્સૌથી ટર્ૂં ા રાજર્ીય હનીમૂનનો લાભ મળશે.

વડાંપ્રધાનપદે આરૂઢ થતાની ્સાથે જ પ્લઝે વૈપ્વિર્ નાણાર્ીય ક્રેશ પછીની ્સૌથી ખરાબ આપ્થકાર્ ર્ટોર્ટી ્સપ્હતના મોટા પડર્ારોનો ્સમાનો ર્રવા પડશે. એનર્જી પ્બલો વધવાથી, ફુગાવો ડબલ રડપ્જટમાં જવાથી, મોગવેજના દરોમાં વધારો થવાથી અને લાંબી મંદીની આશંર્ાને ર્ારણે જનતા ડાઉપ્નંગ સ્ટ્રીટ પા્સેથી બચાવના પેર્ેજની અપેક્ષા રાખશે. એનર્જી પ્બલની ્સરેરાશ રર્મ …6,000થી વધુ થવાની ધારણા છે ત્યારે ્સરર્ારે દરેર્ ઘરને …400 અને ખરાબ હાલત ધરાવતા લોર્ોને …1200 ્સુધીની મદદની ઓફર ર્રી છે. પરંતુ નવા વડાં પ્રધાન પ્લઝ આ ચર્ૂ વણીમાં વધારો ર્રવામાં પ્નર્ફળ જશે તો તે લાખો નબળા પરરવારો માટે તે મુશ્ર્ેલીની ક્સ્થપ્ત બની રહેશે.

પ્લઝ ટ્ર્સની જીવન પ્નવાકાહ ખચકા પ્રત્યેના અપ્ભગમ, ્સંરક્ષણ ખચકામાં વધારો અને ર્ર ઘટાડવાની મહત્વાર્ાંક્ષાઓ પક્્લલર્ ફાયનાન્્સની તંદુરસ્તી પર આધાર રાખે છે. જો ર્ે અત્યાર ્સુધીની નવી આગાહીઓ આવનારા ્સમયમાં ટ્ર્સનું ર્ામ ્સરળ બનાવે તેવી શક્યતા નથી. બીજી તરફ અપેપ્ક્ષત ફુગાવા, એનર્જી ખચકા અને વેતનના દબાણને ર્ારણે જાહેર ્સેવાઓને અ્સર થઈ છે.

વધતા જતા ફુગાવાને પહોંચી વળવા બાબતે વડાંપ્રધાન ટ્ર્સનું બેન્ર્ ઓફ ઈંગ્લેન્ડના ગવનકાર એન્્રુ બેઈલી ્સાથેનું ઘિકાણ નક્ી છે જેને ર્ારણે જોખમી ્સમયે બજારો અક્સ્થર થઇ શર્ે છે. ્સરર્ારની ્સૌથી મોટી તાત્ર્ાપ્લર્ ્સમસ્યા ફુગાવાને ર્ારણે લોર્ો ઘર

ખચકા ર્ેમ ચલાવશે તે અંગેની છે. અથકાશાસ્ત્રીઓ ર્હે છે આવર્વેરા ર્ે VATનો ર્ટ ્સૌથી વધુ જરૂરરયાતમંદોને મદદ ર્રી શર્શે નહીં. બીજી તરફ બેન્ર્ વ્યાજના દરો વધારવામાં ખૂબ ધીમી હોવાનો આરોપ પ્લઝ ટ્ર્સ પહેલેથી જ ર્રી ચૂક્યા છે અને તેઓ બેંર્ના આદેશની ્સમીક્ષા ર્રનાર છે. બેઈલી દલીલ ર્રે છે ર્ે રાજર્ીય હસ્તક્ષેપ રોર્ાણર્ારોનો પ્વવિા્સ નબળો પાડી શર્ે છે અને લંડન શહેરને ઓછું સ્પધાકાત્મર્ બનાવી શર્ે છે.

યુપ્નયનના નેતાઓ લોર્ોના ખચાકા વધતા જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં પગારમાં વધારા માટે શ્રેણીબધિ હડતાળોનું આયોજન ર્રી રહ્યા છે ત્યારે નવા વડાંપ્રધાન પ્લઝે ્સત્ા ્સંભાળતાની ્સાથે જ તર્લીફોનો ્સામનો ર્રવો પડશે. ફુગાવો 10 ટર્ાથી ઉપરના દરે વધે છે અને દેશનું દેવું …2 ટ્રીલીયનથી વધી રહ્યં છે ત્યારે ્સરર્ાર ફુગાવાના ચક્રમાંથી બચવા લોર્ોના વેતન દબાવવાનો પ્રયા્સ ર્રે છે. અત્યાર ્સુધીમાં રેલ્વે, ફેપ્લક્્સસ્ટોવ પોટકા, એમેઝોન, BT અને રોયલ મેઇલના ર્ામદારો હડતાળ પર જઇ ચૂક્યા છે.

નવી ્સરર્ારને યુક્રેન અને રિેક્ક્ઝટના પ્વદેશ નીપ્તના બે તાત્ર્ાપ્લર્ પડર્ારો વાર્સામાં મળશે. યુક્રેનમાં એપ્ટ્રશનલ યુધિ અને નોધકાનકા આયલ્લકાન્ડ માટે રિેક્ક્ઝટ પછીની ટ્રેરડંગ વ્યવસ્થાના અમલીર્રણને ર્ારણે યુરોપ્પયન યુપ્નયન ્સાથેના ્સંબંધો વણ્સી ગયા છે.

આરોગ્ય અને ્સામાપ્જર્ ્સંભાળ ક્ષેત્રે ્સરર્ારને મોટી તર્લીફોનો ્સામનો ર્રવો પડશે. NHSની નબળી પરરક્સ્થપ્ત મોટાભાગના પરરવારો માટે મહત્વપૂણકા મુદ્ો બનશે જે નવા નેતા માટે તાત્ર્ાપ્લર્ પડર્ારજનર્ બનશે. લગભગ 6.7 પ્મપ્લયન લોર્ો નોન-ઇમરજન્્સી હોક્સ્પટલ ્સારવારની અને 1.4 પ્મપ્લયન લોર્ો માનપ્્સર્ સ્વાસ્્થ્યની ્સારવાર માટે રાહ જુએ છે. NHSના 74-વિકાના ઇપ્તહા્સમાં આ ્સૌથી વધુ છે.

ટ્ર્સે પ્વદેશી ્સહાયમાં ર્ાપ મૂર્વો પડશે. તો ઓનલાઈન ્સેફ્ટી પ્બલનું ભાપ્વ એ ર્ાયદાની પ્વગતવાર પ્વચારણા પછી તેમની ્સામેની ્સૌથી જરટલ મૂંઝવણોમાંની એર્ છે. આમ પડર્ારો તો અનેર્ છે પણ પ્લઝ ટ્ર્સ તેને પહોંચી વળશે એવી આશા રાખીએ.

Newspapers in English

Newspapers from United States