Garavi Gujarat USA

એફબીઆઈ તપાસ અવિોધવા ટ્રમ્પના નનવાસે ગુપ્ત ફાઇલો છુપાવાઇ હતી

-

અમેરરકા્ના ન્યાય લવભાગે એક ્નવા, ્ટફોટક કોટનિ ફાઇલિંગમાં એવો ઘટ્ટફોટ કયયો હર્ો કે, ભૂર્પૂવનિ પ્રેલર્િેન્ટ દ્ારા વગમીકૃર્ દ્ટર્ાવેજો્ની બેદરકારીભરી જાળવણીમાં એફબીઆઈ ર્પાર્ અવરોધવા ગુપ્ત દ્ટર્ાવેજો ફ્િોરરિા લ્નવાર્ે છુપાવાયા હર્ા. ટ્મ્પે જાન્યુ. 2021માં ર્ત્ા છોિી ત્યારે માર-અ-િાગો લ્નવાર્ે અયોગ્ય રીર્ે િઇ ર્વાયેિા ર્ેંકિો વગમીકૃર્ દ્ટર્ાવેજો પાછા મેળવવામાં િાગેિા દોઢ વર્નિ્ના પ્રયાર્ો્ની લવગર્ો કોટનિ ફાઇલિંગમાં અપાઇ હર્ી.

ટ્મ્પ દ્ારા ર્પાર્ આિે ઉભા કરાયેિા અવરોધ્ને િગર્ા દાવાથી ભૂર્પૂવનિ રીપસ્્લિક્ન પ્રમુખ વધુ કા્નૂ્ની દબાણ ઉભું થયું છે. જોકે, ટ્મ્પ ર્ેમ્ની ર્ામે્ના આરોપો્ને ્નકારી્ને રકન્ાખોરીભયાનિ વર્નિ્ન્ના વળર્ા આક્ષેપો મૂકી રહ્ા છે. ટ્મ્પ્ની કા્નૂ્ની ટીમે ્નવા કોટનિ ફાઇલિંગમાં ર્ંત્ર્નો અન્યાયી અલભગમ છર્ો થર્ો હોવા્નું ર્ણાવ્યું હર્ું.

184 અત્યંર્ ગુપ્ત વગમીકૃર્ દ્ટર્ાવેજો ભરિે ા 15 બોક્ર્ ટ્મ્પ્ના લ્નવાર્ેથી મળ્યા બાદ ન્યાય લવભાગ હરકર્માં આવ્યો હર્ો. વધારા્ના 38 વગમીકર્ૃ દ્ટર્ાવેજો અંગે ટ્મ્પ્ના વકીિ્ની ખાર્રી બાદ એફબીઆઇએ દરોિા પાડ્ા હર્ા અ્ને ખાર્ વગમીકૃર્ દ્ટર્ાવેજો ્નકામા કાગળો્ની ર્ાથે અયોગ્ય હાિર્માં ર્પ્ત કયાનિ હર્ા.

2024્ની ચૂંટણી િિવા માંગર્ા ટ્મ્પે બાઇિે્ન ર્ંત્ર ર્રફથી દ્ેર્ભાવ, રકન્ાખોરી થવા્ના આક્ષેપો મૂકી ર્પ્ત થયેિા દ્ટર્ાવેજો ચકાર્વા લ્નષ્પક્ષ પક્ષકાર અથવા લવશેર્ લ્નષ્ણાર્્ની લ્નયુલતિ્ની માગણી કરી છે. ટ્મ્પ્ના ફિોરરિા એ્ટટેટ ઉપર દરોિા ર્થા ર્ે્ના પગિે થયેિા ્નવા કોટનિ ફાઇલિંગ ઉપરાંર્ ટ્મ્પ્ના લબઝ્નેર્ પ્રેસ્ક્ટર્ અંગે ન્યૂ યોક્કમાં ર્પાર્ ઉપરાંર્ 2020્ની ચૂંટણી્ના પરરણામો ખોરવવા ર્ેમર્ ટ્મ્પ ર્મથનિકો દ્ારા કરાયેિા કેલપટોિ હુમિામાં ન્યાલયક ર્પાર્ પણ ભૂર્પૂવનિ પ્રમુખ ર્ામે ઉભેિી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States