Garavi Gujarat USA

Gશ્િનો્યમયાાં ઈǥન્ડ્યન અમેǣરકન ડો§ટર jપર કરચોરીનો fરોપ

-

ઇવલનોયના એક ઈન્ન્દડયન અમેરરકન ડોક્્ટર ્પર ્ટેક્સના ખો્ટા રી્ટનપિ ફાઇલ કરવાના અને ્પોતાના ્બાળકોના નામે ખો્ટા ્ટેક્સ રી્ટનપિ ફાઇલ કરવા અને તેને ્બનાવવામાં મદદ કરવાના આરો્પ મુકાયા છે. આરો્પ મુજ્બ ઇવલનોઇમાં લેઇક ફોરેસ્્ટના રહેવાસી વક્Éનાસ્વામી શ્રીરામે 2 થી 2 દરવમયાન એક અંદાજ મુજ્બ .6 વમવલયન ડોલરનો ્ટેક્સ ચૂકAEયો નથી. આથી તેણે આઇઆરએસને દંડ અને AEયાજની રકમ ચૂકવવી ્પડી છે. અન્દય ગેરકાયદે કામમાં શ્રીરામે કવથત રીતે ્પોતાની વમલકતોમાંથી ્પોતે ભાડા સ્વƩ્પે ્પોતે આવક મેળવતા હોવા છતાં ્બાળકોને ્પોતાની માવલકǧની અને સંચાવલત ્બે ભાડાની વમલકતોના સગીર માવલકો ્બનાAEયા હતા.

આ ઉ્પરાંત તેની ્પર અમરે રકાના ્બȷક એકાઉન્દ્ટ્સમાંથી ભારતમાં તેના વનયંત્રણ હેિળના ્બȷક એકાઉન્દ્ટ્સમાં છ લાખ ડોલરથી વધુ ĝાન્દસફર કરવાના આક્ે્પ કરવામાં આAEયા છે. વધુમાં કહેવાય છે કે, તેણે ખો્ટા AEયવક્તગત ઇન્દકમ્ટેક્સ રી્ટનપિ ફાઇલ કરીને તેમાં ભાડાની આવક દશાપિવી નહોતી અને વવદેશમાં એકાઉન્દ્ટ્સમાં AEયાજની આવક ્પણ જાહેર કરી નહોતી.

˲ શ્રીરામ ્ટેક્સ સં્બંવધત આ ગુનાvમાં દોવ¤ત િરશે તો તેને ્પાંચ વ¤પિ સુધીની જેલ સજા થઇ શકે છે અને ખો્ટા ્ટેક્સ રી્ટનપિ ફાઇલ કરવાના દરેક ગુનામાં ત્રણ વ¤પિ સુધીની સજા થઇ શકે છે.

Newspapers in English

Newspapers from United States