Garavi Gujarat USA

કેજરીવાલની રેવડી જોરમાં છે

-

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરજોશમાં ખીલી છે. આ વખતે ભાજપ, કોોંગ્ેસ અને આમ આદમી પાટટી વચ્ે ત્રિપાંત્ખયો જંગ જામે તેવા અણસાર જોવા મળી રહ્ા છે. આમ આદમી પાટટીના કોન્વીનર અને દદલ્્હીના સીએમ અરત્વંદ કોેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી ગયા. કોેજરીવાલે ગુજરાતના દ્ારકોામાં જનસભાને સંબોધી ્હતી. અરત્વંદ કોેજરીવાલે પોતાના ભાષણથી સૌ કોોઈને આશ્ચય્યચદકોત કોયા્ય ્હતા. તેમણે જણાવ્યું ્હતું કોે, દદલ્્હીમાં 24 કોલાકો વીજળી આપવામાં આવે છે અને તેમ છતાં ઝીરો ત્બલ આવે છે- આ છે ને જાદુ? મને મફત વીજળીનું શ્ી કોૃષ્ણનું વરદાન છે. મને આ જાદુ ભગવાન તરફથી વરદાન રૂપે મળ્યું છે. તેમણે ઉમેયુું ્હતું કોે, ભાજપે 27 વષ્યમાં જે કોયુું છે, તેના કોારણે ્હવે સુદશ્યન ચક્ર ચલાવીને દિસેમ્બરમાં AAPની સરકોાર લાવશે. દદલ્્હીના CMએ કોહ્યં કોે ગુજરાતમાં સરકોાર બન્યાના રિણ મત્્હના પછી શૂન્ય વીજળી ત્બલ આવશે અને તમામ જૂના ત્બલ માફ કોરવામાં આવશે. દર મત્્હને 300 યુત્નટ વીજળી મફત આપવામાં આવશે. કોેજરીવાલે જણાવ્યું ્હતું કોે, તેઓ આપણને મૂખ્ય બનાવે છે. પરંતુ મને રાજકોારણ કોેવી રીતે કોરવું તે આવિતું નથી, ્હું ભારતને નંબર વન દેશ બનાવવા માંગુ છું. મારિ ભાષણથી ભારત નંબર વન દેશ ન્હીં બને. ્હોસ્્પપટલ, શાળાઓ, મ્હોલ્ા સ્લિત્નકો બનાવવા પિશે, તો ભારત ત્વશ્વમાં નંબર વન ્હશે. આજે ટીવી અને ્પકોકૂટર પણ રિણ વષ્યની ગેરંટી સાથે આવે છે. મને પાંચ વષ્યની ગેરંટી આપો. જો ્હું કોામ ન્હીં કોરું તો ્હું વોટ માંગવા ન્હીં આવું, મને ગાળો આપજો કોે કોેજરીવાલ મફતની રેવિી વ્હેંચી રહ્ા છે, અમે દરેકો યુવાનોને 3 ્હજાર રૂત્પયા બેરોજગારી ભથ્થું આપીશું. જો અમારી સરકોાર બનશે તો અમે 10 લાખ સરકોારી નોકોરીઓનું સજ્યન થશે. પેપરો લીકો થઈ ન્હીં થાય, અમે તમામ સરકોારી પો્પટ મેળવીને ભરીશું. પેપર લીકોની તપાસ કોરાવીશું. 2015 પછી લીકો થયેલા તમામ પેપરની તપાસ કોરીને 10 વષ્ય માટે જેલમાં મોકોલવામાં આવશે. ગુજરાતના ખેિૂતોને કોેજરીવાલે 6 ગેરંટી આપતા કોહ્યં કોે જો ખેિૂત MSP પર પાકો વેચવા માંગે છે, તો સરકોાર તેને ખરીદશે. અમે તેને 5 પાકો (ઘઉં, ચોખા, ચણા, કોપાસ અને મગફળી)થી શરૂ કોરીશું, પછી ધીમે-ધીમે તેને વધારીશું. બીજું, ખેિૂતોને ખેતી માટે 12 કોલાકો વીજળી આપવામાં આવશે. રિીજું, જમીનોના તમામ જૂના સવવે રદ કોરવામાં આવશે, ખિે ૂતો સાથે નવો સવવે કોરવામાં આવશે. ચોથુથ, પાકોના દકો્પસામાં 20 કોલાકો ત્નષ્ફળતા. એકોર દીઠ રૂ. ્હજારનું વળતર અપાશે. પાંચમું, નમ્યદા િેમના કોમાન્િ ત્વ્પતારમાં દરેકો ખૂણે પાણી પ્હોંચાિશે. છઠ્ઠં, ખેિૂતોની રૂ. 2 લાખ સુધીની લોન માફ કોરાશે.

Newspapers in English

Newspapers from United States