Garavi Gujarat USA

અંબાજી પાસે અકસ્માતમાં પ્ાણ ગુમાિનારના પરરજનોને મોરારીબાપુની સહાય

-

ભાદરવી પૂનમના મેળામાં પ્રત્તવષ્ય સેકોિો લોકોો અંબાજીના દશ્યન કોરવા જતા ્હોય છે. આ વષવે પણ અનેકો લોકોો માતાજીના દશ્યન કોરવા ગયા છે ત્યારે અરવલ્ીના માલપુર નજીકો ગઈકોાલે ર્પતે જતા દા્હોદ અને પંચમ્હાલ ત્જલ્ાના પદયારિીઓને એકો ઇનોવા ગાિીએ ્હિફેટે લીધા, જેમાં છ પદયારિીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા ્હતા. આ દુઃખદ ઘટનામાં અન્ય યારિીઓ ઘાયલ પણ થયા છે.

આ ઘટનામાં પ્રાણ ગુમાવનાર કોારનો ડ્ાઈવર ગઈકોાલે પુણેથી નીકોળ્યો ્હતો. સતત 20 કોલાકોથી ડ્ાઈત્વંગ કોરી ર્હેલ ડ્ાઈવર અરવલ્ીના કોૃષ્ણાપુર પાસે પ્હોંચ્યો ત્યારે કોોઈ કોારણસર વા્હન પરથી કોાબુ ગુમાવતા કોાર પદયારિીઓ પર ચિી ગઈ ્હતી ત્યાર બાદ ટોલ બુથના ત્પલ્ર સાથે અથિાઈ ્હતી. ટોલ બુથના ત્પલ્ર સાથે કોાર અથિાઈ ના ્હોત તો મૃત્યુઆંકો ્હજુ વધ્યો ્હોત.

છ પદયારિીઓના પદરજનોને પૂજ્ય મોરારીબાપુ તરફથી શ્ી ્હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેકો મૃતકોને રૂત્પયા પાંચ ્હજાર ની સ્હાય મોકોલવામાં આવી ર્હી છે.

કોુલ ૩૦ ્હજાર રૂત્પયાની આ રાત્શ અમદાવાદસ્્પથત રામકોથાના શ્ોતા દ્ારા પ્હોંચતી કોરાશે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓના ત્નવા્યણ માટે પૂજ્ય બાપુએ પ્રાથ્યના કોરી છે અને મૃતકોના પદરવારજનો તરફ સંવેદના વ્યક્ત કોરી છે.

Newspapers in English

Newspapers from United States