Garavi Gujarat USA

એશિયા કપ સુપર ફોરમાં ભારતને પાંચ શિકેટે હરાિતું પાકકસ્તાન

પાકકસ્તાન સામે હોંગ કોંગનો ધબડકો, રને હાયુયુ

-

એશિયા કપ ટી-૨૦ના આરંભે એક સપ્ાહ અગાઉ રશિિારે (28 ઓગસ્ટ) ભારતે પાકકસ્તાનને હરાવ્યા પછી હરીફ ટીમ ખાતું સરભર કરતી હોય તેમ બીજા રશિિારે સુપર ફોર રાઉન્્ડના મુકાબલામાં પાકકસ્તાને ખૂબજ ધીરજ અને કુનેહપૂિ્વક રમી ભારતને પાંચ શિકેટે હરાિી જાણે ખાતું સરભર કરી દીધું હતું. સુકાની બાબર આઝમે ટોસ જીતી ભારતને પહેલા બેકટંગમાં ઉતાયુું હતું અને ઘણી સારી, આક્રમક િરૂઆત પછી ભારતની શમ્ડલ ઓ્ડ્વર બેકટંગ ખાસ સફળ નહીં રહેતાં ભારત 7 શિકેટે 181 રન સુધી જ પહોંચી િક્યું હતું. આ સ્કોરમાં શિરાટ કોહલીના 44 બોલમાં 60 રન મુખ્ય રહ્ા હતા.

જો કે પાકકસ્તાને ઓપનર રીઝિાનના ૫૧ બોલમાં ૭૧ અને નિાઝના ૨૦ બોલમાં ૪૨ રનની ધમાકેદાર બેકટંગ સાથે ૧૯.૫ ઓિરમાં પાંચ શિકેટ ગુમાિી ૧૮૨નો ટાગગેટ હાંસલ કયયો હતો. નિાઝને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ભારત માટે આ પરાજય પછી ફાઈનલમાં પ્રિેિિા માટે શ્ીલંકા અને

 ?? ??

Newspapers in English

Newspapers from United States