Garavi Gujarat USA

ઓસ્ટ્ેવલયાએ ટરી-૨૦ િર્ડ્ડ કોપ, ભારત પ્રિાસ માટેનરી ટરીમ જાહોેર કોરરી

- ઓસ્ટ્ેવલયાનરી ટરીમઃ

આ મશહનામાં જ ભારતના ટુંકા પ્રિાસ અને તે પછી ઘરઆંગણે યોજાનારી ટી-20 િર્્ડ્વ કપ માટે ઓસ્ટ્ેશલયાએ પોતાની ટીમની જાહેરાત કરી ગયા સપ્ાહે કરી હતી. એરોન કફન્ચની કેપ્ટન્સી હેઠળની ટીમમાં કશમન્સ િાઈસ કેપ્ટન રહેિે. શસંગાપોરમાં જન્મેલા ટીમ ્ડેશિ્ડનો પહેલીિાર ઓસ્ટ્ેશલયન ટીમમાં સમાિેિ કરાયો છ.ે ઓસ્ટ્ેશલયા ૨૦મી સપ્ટેમ્બરથી ભારત પ્રિાસમાં ત્રણ ટી-૨૦ની શ્ેણી રમિે. એ પછી ટી-૨૦ િર્્ડ્વ કપ ૧૬ ઓક્ટોબરથી ઓસ્ટ્ેશલયામાં િરૃ થિાનો છે. ધૂરંધર ઓપનર ્ડેશિ્ડ િોન્વરને ભારત પ્રિાસમાં આરામ અપાયો છે પણ ટી-૨૦ િર્્ડ્વ કપમાં તે રમિે. ૨૬ િર્્વના ટીમ ્ડેશિ્ડના માતા-શપતા ઓસ્ટ્ેશલયન છે અને તેનો જન્મ શસંગાપોરમાં થયો હતો. તે શસંગાપોર તરફથી ૨૦૧૯ અને ૨૦૨૦માં ૧૪ ટી-૨૦ ઈન્ટરનેિનલ પણ રમ્યો હતો. હિે તે ઓસ્ટ્ેશલયા તરફથી રમિે.

એરોન કફન્ચ (કેપ્ટન), પેટ કશમન્સ (િાઈસ કેપ્ટન), એશ્ટન અગર, ટીમ ્ડેશિ્ડ, જોિ હેઝલિૂ્ડ, જોિ ઈંફ્ગ્લસ, શમચેલ માિ્વ, ગ્લેન મેક્સિેલ, કેન રીચા્ડ્વસન, સ્ટીિ ફ્સ્મથ, શમચેલ સ્ટાક્ક, માક્કસ સ્ટોઈનીસ, મેથ્યુ િે્ડ અને એ્ડમ ઝામ્પા.

Newspapers in English

Newspapers from United States