Garavi Gujarat USA

સેરેના વિવલયમ્સે વનવૃવતિ જાહોેર કોરરી

-

અમેકરકાની પીઢ ટેશનસ ખેલા્ડી સેરેના શિશલયમ્સે િશનિારે યુએસ ઓપન ટેશનસની મશહલા શસંગર્સના ત્રીજા રાઉન્્ડમાં એજલા ટોમજાનોશિક સામે પરાજય પછી આખરે ટેશનસમાંથી શનવૃશતિની જાહેરાત કરી દીધી હતી. આ જ સ્થળે 1999માં તેણે પહેલી મેજર સ્પધા્વનો તાજ હાંસલ કયયો હતો. સેરેનાએ 23 ગ્ાં્ડ સ્લેમ તાજ સાથે કુલ 73 ટાઈટલ તેની લાંબી કારકકદદીમાં હાંસલ કયા્વ હતા.

ત્રીજા રાઉન્્ડમાં પરાજય પછી આંખોમાં આંસુ સાથે તેણે ટશે નસ કોટ્વમાં જ અંશતમ ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને પ્રેક્કોનો આભાર માન્યો હતો.

Newspapers in English

Newspapers from United States