Garavi Gujarat USA

GSTની આવક 28% ઉછળી રૂ.1.43 લાખ કરોડ

-

ગૂડ્સ એન્િ સષ્વવિસ ટેક્સ (જીએસટી) દ્ારા સરકારની આ્વક જુલાઈમાં 28 ટકા ઉછળીને રૂ.1.43 લાખ કરોિ ર્ઈ છે. ઓગસ્ટમાં સતત છઠ્ા મષહને જીએસટી કલેક્શન રૂ.1.4 લાખ કરોિના આંકર્ી ઉંચે રહ્યં છે. ગૂડ્સ અને સષ્વવિષસસની ઉંચી માગ, ઊંચા રેટ અને ષનયમ પાલનમાં ્વધારાને કારણે સરકારની આ્વકમાં લગાતાર ્વધારો ર્ઈ રહ્ો છે.

આગામી સમયગાળામાં ઉત્સ્વોની સીઝન ચાલુ ર્ઈ રહી હો્વાર્ી જીએસટીની આ્વકમાં જંગી ્વધારાનો ટ્રેન્િ જળ્વાઈ રહેશે.નાણા મંત્રાલયે એક ષન્વેદનમાં જણાવ્યું હતું કે આષર્વિક ડરક્વરી, ટેક્સના ષનયમોના ્વધુ સારા પાલનર્ી સાતત્યપૂણવિ ધોરણે જીએસટીની આ્વકને હકારાત્મક અસર ર્ઈ રહી છે.

ઓગસ્ટ 2022માં જીએસટીની કુલ આ્વક રૂ.1,43,612 કરોિ રહ્યં હતું. આ્વક રૂ.24,710 કરોિ, SGSTની આ્વક રૂ.30,951 કરોિ અને આ્વક રૂ. 77,782 કરોિ રહી હતી જીએસટીની આ આ્વક અગાઉના ્વિવિના સમાન ગાળાની રૂ.1,12,020 કરોિની આ્વક કરતાં 28 ટકાનો ઉછાળો દશાવિ્વે છે.

ઇસ્ન્િયા ઇનિાયરેક્ટ ટેક્સ પાટવિનર અષભિેક જૈને જણાવ્યું હતું કે ટેક્સની આ્વકમાં સતત ્વધારો આષર્વિક ટ્રેન્િનો સંકેત આપે છે. એન ્વી શાહ એસોષસયેટ્સના પાટવિનર પરાગ મહેતાએ જણાવ્યું હતું કે જુલાઈ 2022માં ષ્વષ્વધ કરમાિી દૂર કરાઈ હતી અને ટેક્સ ષનયમોના પાલનમાં ્વધારો ર્યો હતો. આ ઉપરાંત ઉત્સ્વોની સીઝન ચાલુ ર્ઈ હો્વાર્ી આગામી 2ર્ી 3 મષહનામાં જીએસટી કલેક્શનમાં હજુ ્વધારો ર્શે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States