Garavi Gujarat USA

જમ્ટન કંપની મેટ્ોનો ભારતીય દ્બઝનેસ ખરીદવા દરલાયન્સની દ્બડ

-

ભારતના બીજા રિમના સૌર્ી મોટા અમીર મુકેશ અંબાણીની કંપની ડરલાયન્સ ઇન્િસ્ટ્રીઝએ જમવિન કંપની મેટ્રો કેશ એન્િ કેરીના ભારત ખાતેના ષબઝનેસ અને એસેટ ખરીદ્વા માટે રૂ.5,600 કરોિની નોન બાઇસ્ન્િંગ કરી છે, એમ આ ગષતષ્વષધર્ી માષહતગાર એસ્ક્ઝક્યુડટ્વે જણાવ્યું હતું.

જોકે ડરલાયન્સ જમવિન કંપનીના ભારતીય કારોબાર ખરીદ્વાની રેસમાં એકલી નર્ી. ર્ાઈલેન્િની સૌર્ી મોટી કંપની ચારોન પોકિંિ (CP) ગ્ુપે લગભગ એક અબજ િોલર એટલે કે રૂ. 8000 કરોિની બોલી લગા્વી છે. મેટ્રો કેશ એન્િ કેરી લગભગ 19 ્વિવિ બાદ ભારતમાં તેનો હોલસેલ ષબઝનેસ બંધ કર્વાની તૈયારી કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મેટ્રો ઈસ્ન્િયાએ ડરલાયન્સ અને સીપીની ટીમને આગામી સમયના

પ્લાષનંગ અંગે પ્રેઝન્ટેશન આપ્યું છે. અહે્વાલ અનુસાર મેટ્રો ઇસ્ન્િયાની મૂળ જમવિન કંપની મેટ્રો એજી ભારતમાં રેગ્યુલેટરી ્વાતા્વરણ અને સ્્વદેશી ષ્વરુધિ ષ્વદેશીની ચાલી રહેલી ચચાવિ અંગે ષચંષતત છે. આ ષસ્વાય ષ્વદેશી ડરટેલ કંપનીઓ પર એિિીઆઈના ધોરણોનું ઉલ્ંઘનના આરોપો પણ લાગતા આ્વે છે. કેશ એન્િ કેરીના મચવિન્ટ બેન્કસવિ જેપી મોગવિન અને ગોલ્િમેન સૅક્સે કંપનીના ષબઝનેસનું મૂલ્ય આશરે 1 અબજ િોલર આંક્યું છે. આ માટે અંષતમ બાઈસ્ન્િંગ ષબિ એક મષહનામાં સબષમટ કરી શકાય છ.ે

મેટ્રો કેશ એન્િ કેરી હાલમાં મેટ્રો હોલસેલ બ્ાન્િ હેઠળ ભારતમાં 31 સ્ટોસવિ ચલા્વે છે. મેટ્રો એજીએ ્વિવિ 2003માં ભારતીય બજારમાં પ્ર્વેશ કયયો હતો. પરંતુ હ્વે તે ભારતીય બજારમાંર્ી બહાર નીકળ્વાની તૈયારી કરી રહ્યં છે.

Newspapers in English

Newspapers from United States