Garavi Gujarat USA

વર્્ષ પાકિસ્્તાનની જેલમાં રહ્ા બા્દ અમ્દાવા્દના િુલ્દીપ યા્દવનદું વ્તનમા આગેમન

-

પાકિસ્્તાનની જેલમાં 28 વર્્ષ રહ્ાં બાદ અમદાવાદના િુલદીપ યાદવનું વ્તનમાં ફરી આગમન થયું ત્યારે ભાવનાત્મિ દ્રશ્યયો સર્્ષયા હ્તા. પાકિસ્્તાનની એજન્સીઓ દ્ારા ર્સૂસીના િેસમાં પિડ્ા પછી ્તેમને આજીવન િેદની સર્ સંભળાવી હ્તી.

િુલદીપ યાદવને ગયા અઠવાકિયે જ પાકિસ્્તાન સુપ્ીમ િયોર્ટે મુક્ત િરવાનયો આદેશ આપ્યયો હ્તયો અને ્તેમને વાઘા બયોિ્ષરથી 28 ઓગસ્ર્ે ભાર્તમાં મયોિલવામાં આવ્યા હ્તા. ્તેમની બહેન. રેખા દર વર્ષે ્તેમના ભાઈ િુલદીપને પાકિસ્્તાનની િયોર્ લખપ્ત જેલમાં રાખિી મયોિલ્તા હ્તા, જ્યારે િે 2013 પછી ્તેમના ભાઈ સાથેના સંપિ્ક ્તૂર્ી ગયા હ્તા ત્યારે પણ ્તેઓ રાખિી મયોિલ્તા હ્તા.

િુલદીપને જેલમાંથી મુક્ક્ત છે પરં્તુ ્તેમની પરીક્ા પૂણ્ષ નથી થઈ. ્તેમને પયો્તાની આજીક્વિાને લઈને ક્િં્તા છે, ્તથા સરિાર અને નાગકરિયો ્તરફથી મદદ મળે ્તેવી ભાવનાત્મિ અપીલ િરી છે. પત્રિારયો સાથે વા્ત િરીને િુલદીપ યાદવે િહ્યં િે, "1992માં મને પાકિસ્્તાન મયોિલવામાં આવ્યયો હ્તયો. ક્વદેશની ધર્તી પર 2 વર્્ષ સુધી સેવા િયા્ષ પછી, મેં 1994માં ભાર્ત આવવાની યયોજના બનાવી હ્તી, પરં્તુ સ્વદેશ પર્ત ફર્તા પહેલા મને 1994માં પાકિસ્્તાનની એજન્સીઓએ પિિી લીધયો હ્તયો અને િયોર્્ષની સામે રજૂ િયયો હ્તયો. બે વર્્ષ સુધી ક્વક્વધ એજન્સીઓ દ્ારા મારી પૂછપરછ િરવામાં આવી હ્તી."

પાકિસ્્તાનની એિ િયોર્ટે ્તેમને 1996માં આજીવન િેદની સર્ સંભળાવી હ્તી અને ્તેઓ લાહયોરની િયોર્-લખપ્ત જેલમાં બંધ હ્તા. િુલદીપ યાદવને પંર્બના સરબજી્ત સાથેની પયો્તીની ક્મત્ર્તા પણ યાદ છે, જેમને પાકિસ્્તાનમાં આ્તંિવાદી અને ર્સૂસના દયોક્ર્ ગણાવવામાં આવ્યા હ્તા. ્તેમણે િહ્યં િે, "મને િયોર્-લખપ્તમાં કદવંગ્ત સરબજી્તને મળવાનયો મયોિયો મળ્યયો હ્તયો. જેલના અક્ધિારીઓ દર પખવાકિયે અમારી સાથે બેઠિ િરાવ્તા હ્તા. સરબજી્તના મયો્ત સુધી પાકિસ્્તાનના અને ભાર્તીય િેદી એિ જ બેરેિમાં રહે્તા હ્તા. આ પછી પાકિસ્્તાની અને ભાર્તીય િેદીઓને અલગ િરી દવે ામાં આવ્યા હ્તા."

 ?? ??

Newspapers in English

Newspapers from United States