Garavi Gujarat USA

ઓબામાને નેશનલ પાર્્ક સીરિઝ માટે એમ્મી એવોર્્ડ અપાશે

-

અમેડરકાના ભૂતપૂવ્ટ પ્ેવસડેન્્ટ િરાક ઓિામાને ને્ટસ્્લલક્સની ડોક્યુમેન્ટ્ી સીડરઝ ‘અવર ગ્રે્ટ નેશનલ પાક્સ્ટ’માં પોતાનો અવાજ આપવા મા્ટે શ્રેષ્ઠ નરે્ટરનો એવોડ્ટ આપવામાં આવ્યો છે.

પાંચભાગની આ સીડરઝમાં વવશ્વના મુખ્ય નેશનલ પાક્સ્ટની માવિતી આપવામાં આવી છે. આ સીડરઝનું પ્ોડક્શન િરાક અને વ મ શે લ ઓિામાની કંપની- ‘િાયર ગ્રાઉન્ડ’ દ્ારા કરવામાં આવ્યું િતું. એમ્મી એવોડ્ટ મેળવનારા ઓિામા અમેડરકાના િીજા ભૂતપવૂ પ્ેવસડેન્્ટ છે. આ અગાઉ 1956માં આઇસેનિોવરને સ્પેવશયલ ગ્રેમી એવોડ્ટથી નવાજવામાં આવ્યા િતા.

આ પિેલા િરાક ઓિામાને પોતાની િે સ્મરવણકાઓ - ધ ઓડેવસ્ટી ઓફ િોપ અને અ પ્ોવમસ્ડ લેન્ડના ઓડડયો િૂક રીડીંગ મા્ટે ગ્રેમી એવોડ્ટ મળી ચૂક્યો છે. 2020માં વમશેલ ઓિામાને પણ ઓડડયો િૂકના રીડડંગ મા્ટે ગ્રેમી એવોડ્ટથી સન્માવનત કરાયા િતા.

સ્વ. ચાડવવક િોઝમેનને પણ શવનવારે તેમના અવાજ મા્ટે એમ્મી એવોડ્ટ એનાયત કરાયો િતો.

બ્લેક પેન્થર સ્્ટાર િોઝમેનને તેની ડડઝની પ્લસ અને માવગેલ સ્્ટુડડયોના એવનમે્ટેડ શો વ્િાઇ્ટ ઇફ? મા્ટે અપાયો િતો. િોઝમેનનું 2020માં આંતરડાના કેન્સરના કારણે 43 વષ્ટની ઉંમરે અવસાન થયું િતું.

નેશનલ એકેડમી ઓફ મેડડવસને (NAM) ઈસ્ન્ડયન અમેડરકન પ્ોફેસર સ્વાવથ અરૂરની ‘2022 ઇમવજુંગ લીડસ્ટ ઇન િેલ્થ એન્ડ મેડડવસન સ્કોલસ્ટ’ તરીકે પસંદગી કરી છે. સ્વાવથ અરૂર યુવનવવસ્ટ્ટી ઓફ ્ટેક્સાસ એમડી એન્ડરસન કેન્સર સેન્્ટર ખાતે જીનેડ્ટક્સનાં પ્ોફેસર અને ડેપ્યુ્ટી ચેર છે. આ પ્વતવષ્ઠત ગ્રુપની 2016માં શરૂઆત થઇ ત્યારથી ત્યાં કાય્ટરત સ્વાવથ અરૂર પ્થમ એમડી એન્ડરસન ફેકલ્્ટી મેમ્િર છે. તેઓ 1991થી 1994 દરવમયાન ડદલ્િી યુવનવવસ્ટ્ટીમાં અંડરગ્રેજ્યુએ્ટ સ્તરે અભ્યાસ કરતા િતા ત્યારથી આરોગ્ય સુધારાના ક્ેત્રમાં રુવચ ધરાવતા િતા. ત્યાં તેમણે એચઆઇવીગ્રસ્ત િાળકોને સારી

આરોગ્ય સેવા પૂરી પાડવા સેવાભાવી સંસ્થાની સ્થાપના કરી િતી.

તેમણે 2001માં ઓલ ઇસ્ન્ડયા ઇસ્ન્સ્્ટટ્ૂ્ટ ઓફ મેડડકલ સાયન્સીઝમાંથી માઇક્ોિાયોલોજીમાં પીએચ.ડી.ની ડડગ્રી મેળવી િતી. પછી યુવનવવસ્ટ્ટી ઓફ કનેક્્ટીક્ટમાં પોસ્્ટગ્રેજ્યુએ્ટ કયુું િતું.

એમડી એન્ડરસનના પ્ેવસડેન્્ટ પી્ટર પીસ્્ટસગે આ અગં ખુશી વ્યતિ કરતા જણાવ્યું િતું કે, નેશનલ એકેડેમી ઓફ મેડડસીને ડો. અરૂરનું યોગદાન ધ્યાનમાં લીધું છે તે અમારા મા્ટે ઉત્સાિની વાત છે.

ધ નામ ઇમવજુંગ લીડસ્ટ ફોરમ આવતા વષગે 18-19 એવપ્લ દરવમયાન વોવશંગ્્ટન ડીસીમાં યોજાશે. તેમાં આ સ્કોલસ્ટને આરોગ્ય અને દવાના ક્ેત્રમાં દેશના ઊભરતા અગ્રણીઓ સાથે ચચા્ટ કરવાની તક મળશે.

પોતાની આ સફળતા અંગે ડો. અરુરે જણાવ્યું િતું કે, ઇમવજુંગ લીડર તરીકે પસંદગી એ સન્માન તો છે જ, તેમાં મને વૈવશ્વક અગ્રણીઓ સાથે વવશ્વને સારુ િનાવવા મા્ટે કામ કરવાની તક મળી છે તે પણ મિત્તવનું છે.

અરૂરને 2016માં એમડી એન્ડરસન પ્ેવસડેસ્ન્શયલ સ્કોલર, 2017માં એન્્રુ સાવિન ફેવમલી ફેલો, 2018માં ડડસ્સ્્ટંસ્ગ્વશ્ડ ફેકલ્્ટી મેન્્ટર અને 2022માં પ્ેવસડેસ્ન્શયલ ઓનરી ફોર એજ્યુકેશન એન્ડ મેન્્ટરવશપ એડવાન્સમેન્્ટ સવિતના અનેક સન્માન મળી ચૂક્યા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States