Garavi Gujarat USA

નાસાનું આટટેમમસ ઉડ્ડયન ફિી મોર્ૂફ

-

નાસાએ તેના 30 માળ જે્ટલી ઉંચાઈના રોકે્ટ આ્ટટેવમસનું ઉડ્ડયન િળતણ લીકેજના કારણે ફરીથી મોકૂફ રાખીને જાિેર કયુું િતું કે, આ્ટટેવમસ ઉડ્ડયનનો િવે પછીનો પ્યાસ (વત્ટમાન શીડ્ુઅલ સમાવતિ સુધી) ્ટુંક સમયમાં કરાશે નિીં.

એકસ્પ્લોરેશન વસસ્્ટમ ડેવલપમેન્્ટના મદદનીશ વિીવ્ટકતા્ટ જીમ ફ્રીએ જણાવ્યું િતું કે, પૃથ્વી અને ચંદ્ની સ્સ્થવતના આધારે આ્ટટેવમસ-1 વમશનનો િાલ પૂરતા તો અંત આવ્યો છે. નાસાના જણાવ્યાનુસાર િવે પછીનું વમશન લોન્ચ શીડ્ુઅલ કે વવન્ડો 19 સપ્્ટે.થી ચોથી ઓક્્ટોિર અને 17થી 31 ઓક્્ટોિર દરવમયાન યોજાઇ શકે.

સ્પેસ લોન્ચ વસસ્્ટમનું ઐવતિાવસક ઉડ્ડયન વનિાળવા ફલોડરડા િીચ ઉપર િજારો ઉત્સાિી લોકો િાજર રહ્ા િતા.

નાસાના વિલ નેલ્સને જણાવ્યું િતું કે, આગામી મવિનાના પ્ારંભે એક અંતડરક્યાત્રી ્ટુકડી કેનેડી સ્પેસ સેન્્ટરથી આંતરરાષ્ટીય અંતડરક્ મથકે જવા રવાના થનારી િોઇ આ્ટટેવમસનું નવું ઉડ્ડયન ઓક્્ટોિરના મધ્યમાં જ શક્ય િનશે.

ભવવષ્યમાં અંતડરક્યાત્રીઓને લઇ જવા સક્મ ઓડરયોન કેપ્સ્યુઅલ સાથે એસએલએસ રોકે્ટની રવાનગી મા્ટે આ્ટવટે મસમાં ત્રણ વમવલયન લી્ટર અત્યંત ઠંડો પ્વાિી િાઇડ્ોજન અને ઓસ્ક્સજન ભરવાની તૈયારી વખતે જ આ્ટટેવમસ વમશન મેનેજર માઇક સરફરીન િળતણ લીકેજ રીપેરીંગ અશક્ય ગણાવતા આ્ટટેવમસ વમશન િાલ પુરતું પડતું મૂકાયું િતું.

Newspapers in English

Newspapers from United States