Garavi Gujarat USA

બ્ાવિલના કબીલાની છટેલ્ી જીવંત વ્્યવતિનું અવસાન

-

બ્રાઝિલનરા એમેિોન જંગલમરાં છેલ્રાં 25 વર્્ષથી એકલરા રહેતો અને ત્્યરાંનરા એક આદિમ કબીલરાનરા છેલ્રાં જીવંત સભ્્યનું તરાજેતરમરાં મુત્્યુ થ્યું છે. બ્રાિીલની નેશનલ ઇન્્ડડિ્યન ફરાઉ્ડડિેશન નરામની સંસ્થરા ત્્યરાંનરા મૂળ ઝનવરાસીઓની વસ્તી પર નજર રરાખીને સ્્ટડિી કરતી હતી. આ એજ્ડસીનરા જણરાવ્્યરા અનુસરાર હેમોક્કમરાં મુત્્યુ પરામેલરા શખ્સનું ઉપનરામ ઇન્્ડડિગો ઓફ ધ હોલ હતું. તેનરા શરીર પર કોઇ પણ પ્રકરારની ઇજાનરા ઝનશરાન ન હતરા.

એ્ટલું જ નહી કોઇ પણ િુર્્ષ્ટનરા બની હોવરાનું પણ ધ્્યરાનમરાં આવ્્યું નથી. આથી તેનું મોત કુિરતી રીતે થ્યું હોવરાનું મરાનવરામરાં આવે છે. જો કે તેની ઉંમર ક્ટે લી હતી તે જાણવરા મળતું નથી. આ શખ્સ ગરાઢ જંગલવરાળી જમીનમરાં ખરાડિરા ખોિીને ઝશકરારને ફસરાવતો હતો આથી તેનું ઇન્્ડડિગો ઓફ ધ હોલ પડિ્યું હતું. ખરાડિરામરાં રહેવરાની તેનરામરાં અિભૂત આવડિત હતી. આ શખ્સે સતત 25 વર્્ષ એકલરા રહીને ઝવતરાવ્્યરા હતરા.

રોંડિોઝન્યરા રરાજ્યનરા અત્્યંત િુગ્ષમ ગણરાતરા ્ટોનરારુ ઝવસ્તરારનરા એક કબીલરાનો છેલ્ો મરાણસ હતો. આ શખ્સ આખું જીવન બહરારની િુઝન્યરાનરા સંપક્કથી અળગો રહ્ો હતો.

આ શખ્સનરા મુત્્યુ પછી ઇલરાકરાનરા મૂળ ઝનવરાસીઓનો વંશવેલો ઝનકળી ગ્યો છે. એક મરાઝહતી અનુસરાર બ્રાિીલમરાં 300થી વધુ કબીલરામરાં 8 લરાખથી વધુ મૂળ ઝનવરાસીઓ રહે છે. તેમરાં અડિધરા કરતરા પણ વધરારે અમેિોન જંગલ ઝવસ્તરારમરાં રહે છે.

Newspapers in English

Newspapers from United States