Garavi Gujarat USA

વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર અબુધાબીમાં વનમામાણાવધન મંદદરની મુલાકાતે

-

ભારતના હવદેશ પ્રધાન એ્સ.

જયશંકરે ગણેશ િત્ટથથીના રદવ્સે અબ્ટધાબીમાં હનમાટુણાધીન પ્રથમ હિન્દ્ટ મંરદરની મ્ટલાકાત લીધી િતી. તેમણે આ મંરદરને ‘શાંહત, ્સહિષ્ણ્ટતા અને ્સદભાવન્ટં પ્રતીક’ ગણાવ્ય્ટં િત્ટં. તેમની ્સાથે હવદેશ મંત્ાલયના ઉચ્ચ અહધકારીઓ જોડાયા િતા. તેમાં

હવદેશ ્સહિવ હવનય મોિન ક્ાત્ા,

એમ્બે્સેડર ્સંજય ્સ્ટધીર, જોઇન્ર્ ્સેરિેર્રી હવપ્ટલજી અને કોન્્સલ જનરલ ડો. અમન પ્ટરીનો ્સમાવેશ થાય છે.

14મી ઇસ્ન્ડયા-ય્ટએઇ જોઇન્ર્ કહમશન મીરર્ંગ માર્ે ય્ટએઇ પધારેલા ડો. જયશકંરે આ મંરદરની મ્ટલાકાતને ઉચ્ચ પ્રાથહમકતા આપી િતી. તેમણે ય્ટએઇના હવદેશ પ્રધાન શેખ અબદ્ટલ્ા હબન ઝાયેદ અલ નાિયાન ્સાથે ઇસ્ન્ડયા-ય્ટએઇ સ્ટ્ેર્ેહજક ડાયલોગમાં ભાગ લીધો િતો. સ્વામી બ્રહ્મહવિારીદા્સજીએ ડો. જયશંકર અને પ્રહતહનહધ મંડળન્ટં પરંપરાગત રીતે સ્વાગત કય્ટું િત્ટં અને તેમને રીવ્સટુ ઓફ િામટુની એસ્્ઝઝહબશન ખાતે લઇ જવાયા િતા. ડો. જયશંકરે ્સદભાવ દશાટુવાતી મંરદરની રડઝાઇન અને ત્યાં બાંધકામ કરી રિેલી ર્ીમની પ્રશં્સા કરી િતી. આ ઉપરાં તેમણે ખા્સ તો કોહવડ-19 મિામારી અને ય્ટરિેન-રહશયા વચ્ચેના ય્ટદ્ધ દરહમયાન બીએપીએ્સ ્સંસ્થા અને મંરદર દ્ારા કરાયેલી ્સામ્ટદાહયક ્સેવા પણ હબરદાવી િતી. આ પ્રહતહનહધ મંડળ મંરદર હનમાટુણકાયટુ ્સાથે ્સંકળાયેલા હવહવધ લોકોને પણ મળ્ય્ટં િત્ટં. તેમણે મંરદર પ્રોજે્ઝર્ અંગેનો ‘હિસ્ટ્ી ઓફ િામટુની’ વીરડયો પણ હનિાળ્યો િતો. આ પ્રહતહનહધ મંડળે ગણપહત પૂજન અને મંરદરમાં મ્ટકવાની હશલા (ઇંર્)ન્ટં પણ પૂજન કય્ટું િત્ટં. અત્યાર ્સ્ટધીમાં મંરદરના હનમાટુણમાં 16 િજારથી વધ્ટ લોકોના િસ્તે હશલા મ્ટકવામાં આવી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States