Garavi Gujarat USA

ચીનમાં માનવાધિકારનું ગંભીર ઉલ્ંઘનઃ UN રીપોર્્ટ

-

ય્ટનાઇર્ેડ નેશન્્સના તાજેતરના રરપોર્ટુમાં જણાવાય્ટં છે કે િીનના હશનહજયાંગ પ્રાંતમાં ઉઇગર ્સમ્ટદાયના લોકો તથા અન્ય લોકોને બળજબરીથી નજરકેદ રાખ્યા છે, જે માનવતા હવરુદ્ધ અપરાધોની શ્ેણીમાં આવી શકે છે. ્સંય્ટક્ત રાષ્ટ્ર માનવાહધકાર કાયાટુલયે બ્ટધવારે જાિેર કરેલા રરપોર્ટુમાં આતંકવાદને જડમૂળથી ખતમ કરવાના બેઇહજંગના અહભયાનમાં યાતના આપવી અને અન્ય અહધકારોનો ભંગ કરવાના આરોપ પર તાત્કાહલક આંતરરાષ્ટ્રીય પ્રહતહરિયા આપવા માર્ે આહ્ાન કય્ટું છે.

્સંય્ટક્ત રાષ્ટ્ર માનવાહધકાર પ્રમ્ટખ હમશેલ બેિલેર્ે રરપોર્ટુ રોકવા માર્ે િીનની હવનંતી ફગાવી દીધી િતી. બેિલેર્ે મે મહિનામાં હશનહજયાંગની યાત્ા કરી િતી, ત્યારબાદ આ રરપોર્ટુ જાિેર કરાયો િતો. િીનનો તક્ક છે કે આ રરપોર્ટુ તેમના દેશની પ્રહતષ્ાને ખરાબ કરવા માર્ે પહચિમી દેશોના અહભયાનનો એક હિસ્્સો છે. રરપોર્ટુ જાિેર થયા બાદ ્સંય્ટક્ત રાષ્ટ્રમાં િીનના રાજદૂત ઝાંગ જૂને કહ્યં કે બેઇહજંગ આ રરપોર્ટુનો મજબૂત રીતે હવરોધ કરે છે.

Newspapers in English

Newspapers from United States