Garavi Gujarat USA

પોર્ુ્ટગલમાં ગભ્ટવતી ભારતીય ર્ુરરસ્ર્નું મૃત્યું થતાં આરોગ્યપ્રિાનનું રાજીનામું

-

પોર્્ટટુગલમાં એક ભારતીય મહિલા ગભટુવતી ર્્ટરરસ્ર્ને એક િોસ્પીર્લથી બીજી િોસ્સ્પર્લે લઈ જતી વખતે તેન્ટં મૃત્ય્ટ થતાં ત્યાંના આરોગ્યપ્રધાન માર્ાટુ ર્ેહમડોએ રાજીનામ્ટ આપી દેવ્ટં પડય્ટં િત્ટં. પોર્્ટટુગલની રાજધાની હલસ્બનમાં 34 વર્ટુની ગભટુવતી ભારતીય મહિલા પયટુર્કને એક િોસ્પીર્લથી બીજી િોસ્પીર્લે લઈ જતી વખતે હૃદયરોગનો િ્ટમલો આવતા તેન્ટં મૃત્ય્ટં થઈ ગય્ટં િત્ટં. એક િોસ્પીર્લમાં બેડ ન િોવાથી મહિલાને બીજી િોસ્પીર્લે લઈ જવાની િતી, તે દરહમયાન તેન્ટં મોત થય્ટં િત્ટં. આ ઘર્નાની ભારે ર્ીકા થતાં ઘર્નાના કેર્લાક કલાકોમાં જ પોર્્ટટુગલના

આરોગ્યપ્રધાન માર્ાટુ ર્ેહમડોએ રાજીનામ્ટ આપી દીધ્ટં િત્ટં.

િોસ્સ્પર્લોમાં ડોકર્રોની ઘર્, ઈમરજન્્સી કાર ્સહવટુ્સ બંધ કરવા અને ગભટુવતી મહિલાઓ માર્ે ઉહિત ્સ્ટહવધા ન િોવા મામલે ર્ેહમડોની કડક ર્ીકા થતી િતી.

આ કારણે તેણે રાજીનામ્ટ આપવાનો ફે્સલો કયયો િતો.ઉલ્ેખનીય છે કે ર્ેહમડો ્સરકારની લોકહપ્રય ્સભ્ય િતી. 2018માં તે આરોગ્યપ્રધાન બની િતી અને ત્યારે કોરોના કે્સો પર કાબ્ટ મેળવવા માર્ે તે ઘણી ્સફળ થઈ િતી પણ િાલની અવ્યવસ્થાઓના કારણે તેના પર દબાણ ઘણ્ટ વધી ગય્ટં િત્ટં.

Newspapers in English

Newspapers from United States