Garavi Gujarat USA

મા ફિલ્મિેર એવોર્્ડ્્સ જાહેરઃ ‘્ડ્રદાર ઉધમ’ને એવોર્્સ્ડ્, ‘શેરશાહ’ શ્ેષ્ઠ ફિલ્મ ફિલ્મિેર એવોર્્ડ્્સ વવજેતાઓની યાદી શ્ેષ્ઠ અવિનેત્ી શ્ેષ્ઠ ફદગ્દશ્સક

-

બોલીવૂડમાં જેની દર વર્ષે આતુરતાપૂવ્વક રાહ જોવામાં આવતી હોય છે તે 67મા ફિલ્મિેર એવોડ્વ સમારંભનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બોલીવૂડના મોટાભાગના તમામ ફિલ્મકારો હાજર હતા. મુંબઈમાં આયોજજત કાય્વક્રમનું સંચાલન રણવીર જસંહ અને અજુ્વન કપૂરે કયુું હતું. આ સમારંભ જવજવધ કેટેગરીમાં ફિલ્મ ‘સરદાર ઉધમ’ને સૌથી સાત એવોડ્વ પ્ાપ્ત થયા હતા. જ્યારે સવ્વશ્ેષ્ઠ ફિલ્મ સજહતના બીજા ઘણા એવોડ્વ ‘શેરશાહ’ને મળ્યા હતા. જાણીતા જનમા્વતા-ફદગ્દશ્વક સુભાર્ ઘાઇને ‘લાઈિટાઈમ અચીવમેન્ટસ એવોડ્વ’થી નવાજવામાં આવ્યા હતા. 199090ના દાયકામાં સુભાર્ ઘાઈએ કજ્વ, કમા્વ, રામ-લખન, સૌદાગર અને ખલનાયક જેવી અનેક જહટ ફિલ્મો બનાવી હતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States