Garavi Gujarat USA

આક્મરે સ્્વીકારી ફિલ્મની ક્નષ્િળતાની જ્વાબદારી

-

બોલીવૂડમાં આયમરખાનની ગણના એક જવાબદાર અયભનેતા તરીકે ્થાિ છે. ચાર વર્્શ પછી તેની રફલ્મ લાલયસંહ ચઢ્ા યસનેમાહોલમાં દશા્શવવામાં આવી હતી. પરંતુ કરરના કપૂર સા્થેની તેની આ રફલ્મ ઘણી ખરાબ રીતે યનષ્ફળ ગઇ છે. કોઇ યવચારી પણ ન શકે કે આયમરખાનની રફલ્મ સા્થે પણ આવું ્થઇ શકે. હવે એવું કહેવાિ છે કે, રફલ્મની યનષ્ફળતાની જવાબદારી ખુદ આયમરખાને લીધી છે. આ રફલ્મના યનમા્શતાઓને વધુ આય્થ્શક નુકસાન ન જાિ તે માટે તેણે આ રફલ્મની ફી લેવાની પણ ના કહી છે. સૂત્ો કહે છે કે, જો આયમરખાન પોતાની ફી લે તો વાિાકોમ 18 સ્ટુરડિોને અંદાજે રૂ. 100 કરોડાનું નુકસાન ્થશે. તેવામાં આમીર આગળ આવ્િો છે અને જાતે જ આ નુકસાનને સહન કરવાનો યનણ્શિ લીધો છે..

કદાચ આયમરની આ પ્ર્થમ રફલ્મ હશે જે ખરાબ રીતે ફ્લોપ ગઇ હોિ. 180 કરોડના બજેટમાં બનેલી રફલ્મે શરૂઆતના 20 રદવસમાં માત્ 60 કરોડનું યનરાશાજનક કલેક્શન કિુું હતું. લાલ યસંહ ચઢ્ા 11 ઓગસ્ટે રીયલઝ ્થઈ હતી, પરંતુ રફલ્મના રીયલઝ ્થિા અગાઉ જ સોયશિલ મીરડિા પર બોિકોટ લાલયસહં ચઢ્ા ટ્ે્ડડ ્થતા રફલ્મને બહુ સ્વીકારી નહોતી. આયમર અને કરીના કપૂરના દેશ અંગે આપેલા યવવાદાસ્પદ યનવેદનોના કારણે લોકો નારાજ હતા અને રફલ્મને બોિકોટ કરવાની માંગણી ઉઠી હતી, જે માગણી મોટેભાગે

સફળ ્થઇ હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States