Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય ડ્ાય ફ્રૂ્ટ ખ્રીર

સ્્વવિડનના ્વ્ટટોકહટોમમાં 31 ઓગ્વ્ટ 2022એ ્વ્ટટોકહટોમ ફેશન વિીકના પ્રથમ દિવિસે એક મટોડલે લૂઇસ ઝિન શટો મા્ટે રનવિે પર વિટોક કર્્યુું હત્યું. આ ફેશન વિીકના જેઝનફર બ્લૂમ શટો પણ ર્ટોજાર્ટો હતટો.

-

કાજૂ, બદામ, મખાણા, કકશમમશ અને નાકરયેળનો ભૂકો, ખાંડ, એલચી

સૌથી પહેલા એક લીટર દૂધ લો. દૂધને ધીમા તાપ પર ગૈસ પર ઉકળવા માટે રાખો. ધ્યાન રાખો કે તમળયા પર દૂધ ના ચોંટે. તેના માટે વારવાર દૂધ ચલાવતા રહેવુ. ઉકળ્યા પછી તેમાં કાજૂ, બદામ, મખાણા, કકશમમશ અને નાકરયેળનો ભૂકો નાખી હળવા હાથથી દૂધ હલાવતા રહો. તમે ઈચ્છો તો ડ્ાઈ ફ્રૂટને અધકચડુ કરીને પણ નાખી શકો છો. હવે 10 મમમનટ પર ધીમા તાપે ખીરને ચડવા દો. દર 3 મમમનટ પછી ખીરને હલાવતા રહો. તે પછી ખીરમાં તમારા સ્વાદ પ્રમાણે ખાંડ મમક્સ કરો. હવે ફ્લેવર માટે એલચી નાખો. હવે એલછી અને ખાંડ સારી રીતે મમક્સ થતા ગેસ બંદ કરી દો. આ રીતે ડ્ાઈ ફ્રૂટ ખીર તૈયાર છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States