Garavi Gujarat USA

ફ્રેન્્ચ ફ્ાય

- ર્રીતીઃ

250 ગ્ામ બટાકા, મીઠુ સ્વાદમુજબ, ચાટ મસાલા અને તળવા માટે તેલ

બટાકા કાપીને એક જેવા શેપમાં કાપી લો અને પાણીમાં નાખતા જાવ. તેનાથી બટાકા કાળા પડે નહી. 5 મમમનટ સુધી સમારેલા બટાકા પાણીમાં રહેવા દો. હવે એક વાસણમાં પાણી નાખી ગેસ પર મુકો. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે મીઠુ અને ફ્ેન્ચ ફ્ાય નાખી દો. સારી રીતે ઉકળ્યા પછી ગેસ બંધ કરીને પાણીમાં જ ફ્ેન્ચ ફ્ાય 5 મમમનટ રહેવા દો.

હવે ફ્ેન્ચ ફ્ાયને પાણીમાંથી મનતારીને કપડાથી હળવા હાથે લુછીને પાણી સુકાય જવા દો. પાણી સુકાય જાય પછી ફ્ેન્ચ ફ્ાય 10 મમમનટ માટે ફ્રીઝરમાં મુકરી દો. હવે ગેસ પર તેલ ફાસ્ટ તાપ પર તપાવો અને તેમા બટાકાની ફ્ેન્ચ ફ્ાય નાખીને સોનેરી તળી લો અને કકચન પેપર પર કાઢી લો. લો તૈયાર છે ગરમા ગરમ મરિસ્પી ફ્ેન્ચ ફ્ાય. તેને સોસ અને ચાટ મસાલા સાથે સવ્વ કરો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States