Garavi Gujarat USA

ઈંસ્્ટેં્ટ સોજી પિજ્જા

- ર્રીતીઃ

4 સ્લાઈસ બ્ાઉન બ્ેડ, 1/2 ડુંગળી, 1/2 મશમલા મરચા, જરૂર પ્રમાણે મીઠુ, 4 મોટી ચમચી દહી, 1 કપ સોજી, 1/2 ટમેટા, 10 કાળા ઑમલવ, 1/2 નાની ચમચી કાળી મરી, 1 મોટી ચમચી તેલ

એક બાઉલમાં સોજી દહીં, ફ્ેશ રિરીમ નાખવુ. મીઠુ, કાળી મરી નાખો અને એક સારુ મમશ્રણ તૈયાર કરો. હવે સમારેલી ડુંગળી મશમલા મરચા નાખો અને સારી રીતે મમક્સ કરો. બ્ાઉન બ્ેડની સ્લાઈસને એક પ્લેટમાં રાખો અને મમશ્રણને દરેક પર સમાન રૂપથી વહેચવું. આખો રોટલીને ઢાંકવા માટે મમશ્રણને સારી રીતે ફેલાવી દો. હવે દરેક સ્લાઈસ પર 1-2 ટીસ્પૂન મોઝરેલા ચીઝ નાખો. તેના ઉપર જેતૂનના ટુકડા નાખો અને હળવા હાથથી દબાવી દો. હવે એક નોન સ્ટીક તવા પર તેલ નાખી. તવા પર બેટર ફેલાવો. હવે તેના પર બ્ેડ સ્લાઈસ રાખવી. તેને ગોલ્ડન બ્ાઉન થતા સુધી રાંધવુ. હવે બીજી બાજુ કરી બે મમમનટ ચડવા દો. બધા સ્લાઈસ થયા પછી તેને ટોમેટો સૉસ સાથે પીરસો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States