Garavi Gujarat USA

પીળા દાંતોને ચમિાવવા ઘરેલૂ ઉપા્ય

બેટિંગ ્સોડા

-

દાંતને સાફ કરવા માટે એક ચમચી બેકકંગ સોડામાં ચપટી મીઠું અને થોડું પાણી મમક્સ કરો, પછી આ પેસ્ટથી બે મમમનટ સુધી તમારા દાંત સાફ કરો. સપ્ાહમાં બે-ત્રણ વખત આમ કરવાથી તમારા દાંત સફેદ થઈ જશે.

્સર્સવનું તેલ અને મીઠું

• આયુવવેદ પ્રમાણે પીળા દાંતની સમસ્યા દૂર કરી સફેદ અને ચમકદાર દાંત મેળવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેથી અડધી ચમચી સરસવના તેલમાં મીઠું મેળવો અને આ મમશ્રણથી દાંત પર મસાજ કરો. આ રીતે તમારા પીળા દાંત સફેદ થઈ શકે છે.

્સર્સવનું તેલ અને હળદર • સફેદ દાંત મેળવવા માટે તમે સરસવના તેલમાં હળદર મમક્સ કરી શકો છે. આ પેસ્ટને આંગળીથી દાંત પર ઘસો. આ ઘરેલૂ નુસ્ખાથી તમારા દાંત સાફ થઈ જશે. લીંબડાના દાતણથી દાંત િરો ્સાફ

• તમે જોયું હશે કે ગામડામાં આજે પણ લોકો દાંત સાફ કરવા માટે લીંબડાના દાતણનો ઉપયોગ કરે છે. આ દાંત માટે સૌથી ફાયદાકારક ઉપાય છે. આ પીળા દાઘને તો દૂર કરશે સાથે દાંતને મજબૂત બનાવશે. દાંતમાં દૂખાવો હોય તો તેનાથી છૂટકારો મળશે.

િેળાની છાલ • દાંતો સાથે જોડાયેલી સમસ્યા માટે કેળાની છાલ લાભકારી હોય છે.

 ?? ?? તેમાં પોટેમશયમ, મેગ્ેમશયમ અને મેંગનીઝ હોય છે. કેળાની છાલને દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે. સપ્ાહમાં ઓછામાં ઓછા બે વખત તેનો ઉપયોગ કરવો જોઈએ.
તેમાં પોટેમશયમ, મેગ્ેમશયમ અને મેંગનીઝ હોય છે. કેળાની છાલને દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે. સપ્ાહમાં ઓછામાં ઓછા બે વખત તેનો ઉપયોગ કરવો જોઈએ.
 ?? ??

Newspapers in English

Newspapers from United States