Garavi Gujarat USA

રોસ્્ટટેડ મખાણા

- સામગ્્રીીઃ ર્રીતીઃ

બટર 1 મોટી ચમચી મખાણા-200 ગ્ામ

ચાટ મસાલા જરૂર પ્રમાણે

સૌથી પહેલા પેનમાં બટર નાખી ઓળગવા દો. પછી તેમાં મખાણા નાખી સતત શેકતા રહો. મખાણાના શેક્યા પછી તેને બાઉલમાં કાઢી ઉપરથી ચાટ મસાલા છાંટો લો રોસ્ટેડ મખાણા બનીને તૈયાર છે.

(જો આ રેસીપી તમને વ્રતમાં વાપરવા માંગો છો તો તમે આમા સારુ મીઠુની જગ્યા મસંધાલૂણ વાપરી શકો છો)

Newspapers in English

Newspapers from United States