Garavi Gujarat USA

અિામિઈનની શ્ીનાથજી હિેલી ખાતે પૂ. શ્ી દ્ાિકેશલાલજી મહાિાિશ્ીનું પ્રિચન યોજાયું

-

અમેરીકાના કર્ે લફોર્ન્ચયાના અવા્ચઈન શહેરમાં તાજેતરમાં વૈષ્ણવ સમાજ ઓફ સધન્ચ કેર્લફોર્ન્ચયા (VSOSC) દ્ારા સંર્ાર્લત શ્ીનાથજી હવેલી ખાતે 1 સપ્ટેમ્બરે ‘ભાગવત ધમ્ચ’ ર્વષે પ. પૂ. શ્ી દ્ારકેશલાલજી મહારાજશ્ીનું પ્રવર્ન યોજાયુ હતું.

જગદ્દગુરુ શ્ીમદ્ વલ્લભાર્ાય્ચ મહાપ્રભુજીના રદવ્ય વલ્લભકૂળનું ૧૪મુ પ્રાગટ્ય સ્વરૂપ અંગે મહોદયશ્ીએ પુબ્ટિમાગ્ચની ભરકતની ર્વશદ ર્ર્ા્ચ કરી હતી અને ભાગવત ઘમ્ચ અંગે ર્વસ્તૃત સમજૂર્ત આપી હતી. અંતમાં તેમણે શયન આરતી કરી સૌ વૈષ્ણવોને દશ્ચનનો લાભ આપ્યો હતો. આ કાય્ચક્રમમાં લગભગ ૧૦૦ જેટલા ભાર્વકોએ લાભ લીધો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States