Garavi Gujarat USA

ઉતિિ પ્રિેશ મિિેસાનો સિિે કિાશે

-

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ર્ાલતા અમાન્ય મદરેસાનો સરવે કરવાનો ગુરુવારે ર્નણ્ચય કયયો હતો. આ સરવેમાં ર્શક્ષકોની સંખ્યા, અભ્યાસક્રમ અને મદરેસાની પાયાની સુર્વધા સર્હતની બાબતો આવરી લેવામાં આવશે.

લઘુમતી બાબતોના રાજ્ય પ્રધાન દાર્નશ આઝાદ અંસારીએ બુધવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નેશનલ કર્મશન ફોર પ્રોટેક્શન ઓફ ર્ાઇલ્ડ રાઇ્ટ્સ (NCPCR)ની જરૂરરયાત મુજબ સરવે હાથ ધરશે. સરવેમાં મદરેસાનું નામ, તે કઈ સંસ્થા માટે કામ કરે છે, મદરેસા ખાનગી કે ભાડાના

મકાનમાં છે, તેમાં કેટલા ર્વદ્ાથથીઓ ભણે છે એ તમામ બાબતોની માર્હતી એકત્ કરાશે. ઉપરાંત, મદરેસામાં પીવાના પાણી, શૌર્ાલય, ફર્ન્ચર્ર અને વીજ સપ્લાયની સુર્વધા અંગે પણ માર્હતી એકત્ કરાશે. તેમણે જણાવ્યું હતું કે, મદરેસામાં ર્શક્ષકોની સંખ્યા, અભ્યાસક્રમ, આવકનો સ્ોત અને તેનું કોઇ NGO સાથે જોડાણ છે કે નહીં તેની પૂછપરછ કરાશે. ઉત્તર પ્રદેશમાં કુલ ૧૬,૪૬૧ મદરેસા છે. જેમાંથી ૫૬૦ને સરકારી ગ્રાન્ટ અપાય છે. નવા મદરેસાને રાજ્યએ છ વષ્ચથી ગ્રાન્ટની યાદીમાં સામેલ કયા્ચ નથી.

Newspapers in English

Newspapers from United States