Garavi Gujarat USA

2.7 દક.મીનું અંતર કાપતી માત્ર 57 સેકન્ડની વવમાની મુસાફરી

-

ઉત્તર સ્કોટલે્સડમાં પાણીની ઉંડી ખાડીના કારણે નાના ટાપુઓનો સમુહ ઓકકેની આઇલે્સડ આિેલો છે. આ આઇસલે્સડમાં મુખ્યત્િે િેસ્ટ્ે અને પાપા િેસ્ટ્ે એમ બે ભાગ પડે છે. સ્કોડટશ એરલાઇ્સસ લોગાનેયર આજકાલ કરતા છેલ્ા 50 િષથિ્થી બંને િચ્ે એરરુટ ચલાિે છે. 1967માં શરુઆત ્થઇ હતી તે પછી હજુ પણ અવિરત ચાલે છે.

િેસ્ટ્ે અને પાપા િેસ્ટ્ે આઇલે્સડ સુધીના 2.7 ડકમીના અંતરને કાપિા માટે કોમથિવશયલ એર ફલાઇટનો રોજ ઉપયોગ ્થાય છે. જેમાં બેસીને આ બે આઇલે્સડ િચ્ેનું અંતર પાર કરિામાં માત્ર 57 સેક્સડનો સમય લાગે છે. જો કે કયારેક હિામાન ખરાબ હોય તેિા અસાધારણ સંજોગોમાં સ્કોટલે્સડના ઉતર ભાગમાં આિેલા એક ટાપુ પર્થી બીજા ટાપુ પર પહોંચિામાં વિમાન િધુમાં િધુ બે મીવનટ લે છે.

રોજ સિાર્થી સાંજ સુધી ચાલતી આ વિમાનફેરીમાં નોકરીયાત વશષિકો, હેલ્્થ સ્ટાફ ત્થા વબમાર દદથીઓ િધુ ઉપયોગ કરે છે. માત્ર ૫૩ સેક્સડ સુધી વિમાનમાં ડટડકટમાં બેસિાનો ડટડકટ દર દર 35 ડોલર જેટલો ્થાય છે. પાપા િેસ્ટ્ેમાં પુરાતત્િની દ્વષ્ટીએ મહત્િની ગણાતી 60 ્થી િધુ ઐવતહાવસક સાઇટસ આિેલી છે. આ્થી સ્ટુડ્સટસ અને તજજ્ો સંશોધન માટે િષથિ દરવમયાન આિતા રહે છે.

દુવનયાના સૌ્થી ટુંકા વિમાન રૃટ માટે લોકો મજાકમાં એમ પણ કહે છે કે પોપકોનથિ લઇને મોઢામાં નાખો તો તેને ઉતરીને ચાિિી પડે એટલો સમય લાગે છે. સ્કોડટશ નેશનલ હેલ્્થ સવિથિસ સા્થે સકં ળાયેલા લોકો પણ આ અઢી કીમીના એર રૃટનો સૌ્થી ઉપયોગ કરે છે. આ રૃટ તો િષપો્થી ચાલતો હતો પરંતુ પહેલી િાર તેની માવહતી દુવનયામાં િષથિ 2011ના ગાળામાં આિી હતી. અહીં આિેલા કેટલાક ટુડરસ્ટોએ તેમના પ્રિાસ િણથિનમાં આ િાત લખી એટલે બહારના પ્રિાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ફલાઇટમાં બેસે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States