Garavi Gujarat USA

ભારતનું પ્રથમ સ્્વદેશી એરક્ાફ્્ટ કેરરયર આઇએનએસ વ્વક્ાંત નૌકાદળમાં સામેલ

સંરંરક્ષણ ક્ષત્ેત્ે ેે સ્્વા્વલંબં નની રદશામાંં ભારતની હરણફાળ

-

વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ ગત સપ્ાહે 2 સપ્્ટેમ્્બરના રોજ દેશનું પ્રથમ સ્વદેશી એરક્ાફ્્ટ કેરરયર યુદ્ધ જહાજ - આઇએનએસ વવક્ાંત ભારતીય નૌકાદળને સમવ્પપિત કયુું હતું. વવક્ાંત ભારતીય નૌકાદળના સૌથી મહત્વકાંક્ી સ્વદેશી પ્રોજેક્્ટ્સમાંનો એક છે. તેમણે નવા નેવીના ધ્વજનું અનાવરણ ્પણ કયુું હતું. તેમણે કહ્યં હતું કે ્પહેલા આ ધ્વજ ્પર ગુલામીનું પ્રતીક હતું જે આ્પણે હ્ટાવી દીધું છે. નેવીનો નવો ધ્વજ વશવાજી મહારાજને સમવ્પપિત છે.

મોદીએ એરક્ાફ્્ટ કેરરયરનું વનમાપિણ કરનારા એન્ન્દજવનયરોની પ્રશંસા કરતાં કહ્યં કે, આ વશ્પમાં જે્ટલા કે્બલ અને વાયર છે તે કોચીથી કાશી સુધી ્પહોંચી શકે છે. આઇએનએસ વવક્ાંત માત્ર એક વોરવશ્પ નથી, સમુદ્રમાં તરતું શહેર છે. આ પ્રસંગે સંરક્ણ પ્રધાન રાજનાથ વસંહ, ગવનપિર આરરફ મોહમ્મદ ખાન અને કેરળના મુખ્યપ્રધાન વ્પનરાઇ વવજયન ્પણ હાજર રહ્ા હતાં.

વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ કહ્યં કે, આ ભારત મા્ટે આ ગવપિની ્પળ છે. આ ભારતની પ્રવતભાનું ઉદાહરણ

છ.ે આ સશક્ત ભારતની શવક્તશાળી તસવીર છે. આ અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે. આ વાત એ ્બા્બતની સાવ્બતી આ્પે છે કે દૃઢ સંકલ્્પ હોય તો કંઇ્પણ અશક્ય નથી. આ્પણે આજે નવા સૂયપિના ઉદયના સાક્ી ્બની રહ્ાં છીએ. એમાં જ્ટે લી વીજળી ્પેદા થઇ રહી છે એનાથી ૫ હજાર ઘરને વીજળી આ્પી શકાય છે. એ ્બે ફૂ્ટ્બોલ ગ્ાઉન્દડ જ્ટે લું વવશાળ છે. તે માત્ર વોરવશ્પ નથી, ૨૧મી સદીના ભારતના કરિન ્પરરશ્રમ, કુશળતા અને કમપિિતાનો ્પુરાવો છે. આજે ભારત એ દેશોની યાદીમાં સામેલ થયો છે જે ્પોતાની ્ટેન્નિકથી આવું મો્ટું જહાજ ્બનાવી શકે છે. આજે વવક્ાંતે ભારતીયોને નવા ભરોસાથી ભરી દીધા છે. વવક્ાંત 262 મી્ટર લાં્બુ અને 62 મી્ટર ્પહોળું છે, તો એની ઉંચાઈ 59 મી્ટરની છે. આ વવમાન વાહક જહાજ ભારતના અને વવશ્વના અનેક દેશોના સમુદ્રી વે્પાર અને ભારતની સલામતી મા્ટે ખૂ્બજ મહત્તવનું ્બની રહેશે.

આઇએનએસ વિક્્રાાંત દેશમ્રાાં બનેલુાં સૌથી મોટુાં યુદ્ઘ જહ્રાજ છે. આ એરક્્રાફ્ટ કેરરયર 3૦ વમગ-૨૯ ફ્રાઇટર જેટ્સને લઇ જિ્રામ્રાાં સક્ષમ છે. તેનો ખર્્ચ લગભગ રૂ્રા. ૨૦૦૦૦ કરોડ છે. તેની લાંબ્રાઇ ૨૬૨ મીટર અને પહોળ્રાઇ ૬૨ મીટર છે. તે ૨૮ નોરટકલ મ્રાઇલથી મ્રાાંડીનેને ૭૫૦ નોરટકલ મ્રાઇલ સુધીનુાં અાંતર ક્રાપી શકે છે. આ વિમ્રાનિ્રાહક જહ્રાજ અત્ય્રાધુવનક સુવિધ્રાઓથી સજ્જ છે.

નિ્રા વિક્્રાાંત જહ્રાજને દરરય્રામ્રાાં હરત્રા ફરત્રા શહેર તરીકેની ઉપમ્રા આપિ્રામ્રાાં આિી છે. આનુાં ડેક 18 મ્રાળનુાં છે. દૂરથી જોત્રા 18 મ્રાળની ઇમ્રારત તરતી હોય તેિુાં લ્રાગે છે. આ જહ્રાજમ્રાાં ઇમરજન્સી સ્રારિ્રાર મ્રાટે 16 બેડની હોસ્્પપટલ પણ બ્રાાંધિ્રામ્રાાં આિી છે. આ જહ્રાજમ્રાાં ઇધણ ભય્રા્ચ પછી 45 રદિસ સુધી સતત દરરય્રામ્રાાં રહી શકે છે.

વિક્્રાાંત ૪૦ હજાર ટન િજનનુાં વિમ્રાન િ્રાહક જહ્રાજ છે. વિશ્વમ્રાાં મ્રાત્ર અમેરરક્રા, રવશય્રા, વરિટન અને ફ્્રાન્સની પ્રાસે જ ૪૦ હજાર અને એન્રાથી િધુ િજનન્રા વિમ્રાનિ્રાહક જહ્રાજનુાં વનમ્રા્ચણ કરિ્રાની ક્ષમત્રા છે. ૨૦૧૭મ્રાાં આઇએનએસ વિર્રાટન્રા વનવૃત્ત થય્રા પછી ભ્રારતની પ્રાસે મ્રાત્ર એક જ વિમ્રાન િ્રાહક જહ્રાજ આઇએનએસ વિક્મ્રારદત્ય હતુાં.

૨૫ િર્્ષ પછી આઇએનએસ વિક્ાાંતનો પુન:જ્‍ડ્મ

૩૧ જાન્યુઆરી ૧૯૯૭ન્રા રોજ નેિીમ્રાાંથી આઇએનએસ વિક્્રાાંતને વનવૃત્ત કરિ્રામ્રાાં આવ્યુાં હતુાં. હિે લગભગ ૨૫ િર્્ચ પછી એક િખત ફરીથી આઇએનએસ વિક્્રાાંતનો પુન:જન્મ થયો છે. ૧૯૭૧ન્રા યુદ્ઘમ્રાાં આઇએનએસ વિક્્રાાંતે તેન્રા સી-હોક ફ્રાઇટર વિમ્રાનોથી બ્રાાંગ્લ્રાદેશન્રા ર્ટગ્રાાંિ, કોક્સ બજાર અને ખુલન્રામ્રાાં દુશ્મનન્રા અડ્્રાઓનો ન્રાશ કયયો હતો.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States